આછોતરા વરસાદથી ખેડૂતો ચિંતાતુર
અરવલ્લી જિલ્લામાં આછોતરા વરસાદથી ખેતીના વિવિધ પાક ને વ્યાપક નુકસાન થતા કપાસ અને મગફળી સહિત અન્ય પાકો વરસાદને લઈ ખેડૂત પુત્રો ને રોવાનું વારો આવ્યો.
અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પછી વરસાદ થતા મોડાસા તાલુકાના ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
જેમ કે ગણેશપુરા કંપા માં મગફળી નો પાક તૈયાર ઓછામાં ઓછા લગભગ ૭૦૦ થી ૮૦૦ વિગા નું વાવેતર માં ખેડૂત પુત્રો ને નુકશાન થતા રોવાનો વારો આવ્યો છે
ત્યારે ખેડૂતો ને મગફળી અને કપાસ માં નુકસાન વેઠવાનો એધન સાથે દિવાળી બગડશે તેવી ભીતિ સાથે ખેડૂત પુત્રો ચિંતાતુર જોવા મળ્યા હતા.