કડાણા તાલુકા ના જાંબુનાળા ગામે સંતરામપુર તાલુકા ના પશ્ચિમ ભાગનાં અને કડાણા તાલુકા ના આદિવાસી સમાજ નું એક સંમેલન મળેલ હતું.

આ મળેલ સંમેલન માં કડાણા તાલુકા પંચાયત પ્રમુખ. વાધાભાઈ ડામોર. સરપંચ સંધ ના પ્રમુખ વેચાતભાઈ. તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ના સભ્યો. તેમજ બાબુભાઈ ડામોર અને સરપંચો. આ વિસ્તાર ના ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો.

આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલન માં આ વિસ્તાર ના આદિવાસી ઓ હોવા છતાં પણ તેઓને આદિવાસી ના દાખલાઓ અપાતાં ના હોઈ અને આ દાખલાઓ મેળવવામાં પારાવાર મુશ્કેલી ઓ પડતી હોય

તેમજ આ વિસ્તાર ના જે આદિવાસી સમાજ ના યુવકો ને યુવતીઓ એલઆરડી. નર્સ .અને એસટી માં ડ્રાઈવર કે કંડકટર તરીકે પસંદગી પામેલ હોય

પરંતું આ યુવકો ને જાતિનાં દાખલાઓ સંદર્ભ માં ખરાઈ ના બહાને હેરાન પરેશાન કરાતાં હોઈ જેથી તેઓ નોકરીથી વંચિત રહેલ છે.

આ સંમેલન માં આદિવાસી ના દાખલાઓ અપાતાં ના હોઈ ને દાખલાઓ ની ખરાઈ ના બહાને હેરાન પરેશાન કરાતાં હોઈ જેથી તેઓ નોકરીથી વંચિત રહેલ હોઈ

આ વિસ્તાર ના આદિવાસી સમાજ ને જાતિનાં દાખલાઓ સંદર્ભ માં ને દાખલાઓ ની ખરાઈ ના પ્રશ્ને ત્વરીત યોગ્ય નિર્ણય કરવામાં આવે

તે માટે ની રજુઆતો મંત્રીઓ અને મુખ્યમંત્રી તેમજ સરકારી તંત્ર ને આદિવાસી સમાજ દ્વારા અનેકવાર રજૂઆતો કરાયેલ હોવાં છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતાં ભારે રોષ જોવાં મળે છે.

અને ૩૦૦ થી વધુ યુવાનો પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરીથી વંચિત રહેલ છે.

આ પ્રશ્ન નો ત્વરીત યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે આદિવાસી સમાજ દ્વારા એકત્રીત થઈ ને મામલતદાર કડાણા અને પ્રાંત અધિકારી સંતરામપુર ને જાતિનાં દાખલાઓ સંદર્ભ માં ઉકેલ આવે તે માટે ની રજુઆતો કરતું આવેદનપત્ર આપનાર છે.

આ વિસ્તાર માં અને ખાનપુર વિસ્તારમાં વરસો થી આદિવાસી ના દાખલાઓ સંદર્ભ માં ના પ્રશ્ન નો કોઈ ઊકેલ નહીં આવતાં

આદિવાસી સમાજ માં તેનાં ધેરા પ્રત્યાઘાત પડેલ જોવા મળે છે.

અને કડાણા તાલુકા માં આદિવાસી સમાજ દ્વારા જાતિનાં દાખલાઓ સંદર્ભ માં ઉકેલ ના આવેતો ચુંટણી બહિષ્કાર કરવા સુધીના પગલાં સમાજ લઇ શકે છે તેવી ચીમકી આપેલ જોવાં મળે છે.

આમ આદિવાસી ના દાખલાઓ અપાતાં ના હોઈ ને સંદર્ભ માંની રજુઆતો પ્રત્યે કોઈ ઉકેલ નહીં આવતાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચચારેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp