અમદાવાદ : વકીલ પ્રકાશચંદ્ર કે. સોની પાસે ૩૫ વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ…

અમદાવાદ નવા વાડજ ની વિવિધ ભારતી સોસાયટીમાં રહેતા અને વ્યવસાય વકીલ પ્રકાશ ચંદ્ર કે સોની પાસે ૩૫ વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ છે
તેઓ પાસે રૂપિયા ૪,૦૦૦ ની પોસ્ટની ભારતીય ટિકિટો છે
તેમજ કેનેડા જાપાન અમેરિકા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા જર્મની વગેરે દેશ વિદેશની ટિકિટો પણ છે
આ ટિકિટોમાં ઇન્દિરા ગાંધી જવાલાલ નેહરુ ગાંધીજી ભારતીય પોશાક અશોક સ્તંભ કુટુંબ નિયોજન પાણીયારી બતક વિગેરેની ટિકિટો છે
તેમ જ ૫૦૦ ઉપરાંતની ટપાલો અંતરેશી પત્રો યુપીસીના પોસ્ટના સર્ટીફીકેટો જેમાં પોસ્ટના સિક્કા છે
તેનો પણ સંગ્રહ કરેલો છે એડવોકેટ પ્રકાશને કે સુનિતા આવતા મેગેઝીનનો સાપ્તાહિકો કવરો વગેરે ઉપર ટિકિટ લગાવવામાં આવતી હોય છે
અને આ ટિકિટોને પોસ્ટ દ્વારા સિક્કો મારી કેન્સલ કરવામાં આવતી નથી
આવી કેન્સલ કર્યા વગરની ટિકિટો તેઓએ કાઢી લીધેલી અને તે પ્રમાણે ની ટિકિટનું કલેક્શન થયેલું છે
તેમજ પ્રકાંચન કે સોની પાસે જવાબી પોસ્ટકાર્ડ પણ છે
હાલના સમયમાં ઘણા મિસ કોલ કરે છે
તો પહેલાંના જમાનામાં પત્ર ટપાલની સાથે જવાબી પોસ્ટકાર્ડ મોકલતા જેમાં સામાન્ય વ્યક્તિ સમાચાર ટપાલ લખીને આપણે ત્યાં મોકલતા પહેલાના વખતમાં ટપાલી પોસ્ટમેનની રાહ જોઈને લોકો બેસતા અને ટપાલ આવે તેને ધ્યાનથી વાંચતા શુભ સમાચાર લાલ પેનથી અને અશુભ સમાચાર અશોક સમાચાર કાળા પેનથી લખીને મોકલતા હતા
ઘરના બધા જ સભ્યો આવી ટપાલો વાંચતા હતા ગામડામાં ગામમાં રહેતા ૭ થી ૮ વ્યક્તિઓના નામો એક ટપાલમાં લખવામાં આવતા
અને તે જ ટપાલમાં સમાચાર પણ લખતા અને જેને જેના ઘેર ટપાલ આવે તે બીજાઓના ઘેર જઈને જે ટપાલ અંતરથી પત્ર વંચાવતા અને આ બધા સાથે મળી સમાચાર વાંચતા જુના જમાનામાં ટપાલનું ચલણ વધારે હતું
દિવાળી વખતે નૂતન વર્ષાભિનંદન પણ ટપાલમાં લખીને મોકલતા હતા
પોસ્ટ ઓફિસમાં ટપાલ ના ઢગલાઓ થતા હતા અને ગામે ગામમાં ટપાલ વહેંચવામાં આવતી હતી
હાલમાં મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ વિગેરે ટેકનોલોજી આગળ હોય ટપાલો ભુલાઈ ગયેલ છે
તેમ છતાં પણ હાલમાં એડવોકેટ પ્રકાશચંદ કે સોની ટપાલો ખરીદે છે
અને તેમાં સમાચાર લખી ટપાલો પોસ્ટથી મોકલે છે આમ ટપાલ ટિકિટનું સંગ્રહ કરવાનો શોખ એડવોકેટ પ્રકાશ અને કેશોની ધરાવે છે
પહેલા રજીસ્ટર પોસ્ટ ટ્રેડિંગ મારફતે કોઈ નોટીસ કે કાગળ લખીને મોકલતા તે જો સોમાવડા સ્વીકારે નહીં
તો જે રજીસ્ટર કરનારને ત્યાં પરત આવતું ત્યારબાદ યુપીએસસી પોસ્ટથી કરીને તે નોટિસ કાગળ મોકલતા
જે હાલમાં પોસ્ટ દ્વારા ઘણા સમયથી upc બંધ કરવામાં આવેલ છે
અને તેને કારણે આવા યુપીએસસી થતા નથી ૯/૧૦ /૨૦૨૨ ના રોજ વર્લ્ડ પોસ્ટ ડે છે
માટે ટપાલ ટિકિટોની જૂની યાદો તાજી થાય છે
એડવોકેટ પ્રકાશ ચંદ્ર કે. સોની , મોબાઈલ નંબર 94263 26941