મહિસાગર : પાંડરવાડા મા ડીટવાસ રોડ ઉપર ધર્મ ઈલેક્ટ્રિકલ્સ દુકાન મા થઈ ચોરી..
મળતી માહિતી મુજબ પાંડર વાડા ગામ ની બહાર આવેલી ડીટવાસ રોડ ઉપર ધર્મ ઈલેક્ટ્રિકલ્સ દુકાન આવેલી છે
આ દુકાનમાં દુકાનદારના જણાવ્યા અનુસાર આશરે મોટર નંગ 30 જેવા ગ્રાહકો ની બાંધવા આવેલી મોટરો અને મોટર બાંધવાનો વાયર આશરે ૭૦ કિલો વાયર અને મોટરો ચોરાઈ ગઈ છે
એવું દુકાનદાર દ્વારા બતાવવામાં આવેલ હતું..
આ બનાવ ની ખબર સવારે દુકાનદારે દુકાને આવતા જોયું તો દુકાનના તાળા તૂટેલા હતા
અને આ જણાવ્યા અનુસાર નો માલ સામાન ચોરાઈ ગયેલ હોવાનુ જાણવા મળેલ છે..