મહિસાગર : સંતરામપુર તાલુકા ના ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રીની સરાહનીય કામગીરી થી ગામ લોકો ખુશ..

મહિસાગર : સંતરામપુર તાલુકા ના ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ડોડીયાર પ્રકાશભાઈ મોહનભાઈ ની સહેનીય કામગીરી થી ગામ લોકો ખુશ..
આ સરપંચ તેમની પંચાયત ના તમમા અરજદારોને ,
કોઈપણ નાત-જાત નો ભેદભાવ રાખ્યા વગર સતત તેમની પંચાયત ને લગતી કામગીરી તો કરે છે

કોઈ પણ ગરીબ માણસ તેમની નજર મા આવે તો તેને પૈસા,અનાજ,અને બાળકોને ભણવાના પુસ્તકો ની પણ વ્યવસ્થા પોતા ના ખર્ચે કરે છે.
ત્યારે ખાસ ઉલ્લેખીનીય છે કે આ સરપંચ છલ્લા પાંચ વર્ષ થી અંબાજી જતા પદયાત્રીઓ ને પોતાના ખર્ચે વિસામો ખોલી ને

ચા,નાસ્તો,જમવાની અને રાત્રી રોકાવા માટે ની વ્યવસ્થા કરી સેવા નુ કામ પણ કરે છે..
આ સરપંચ વિરુદ્ધ ની ગામ લોકો દ્રારા કોઈ પણ જાત ની ફરીયાદ ઉપલી કચેરી ને મલી નથી..

જેથી આ સરપંચ ને અભિનંદન ને પાત્ર છે
તેવુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે..