નડિયાદ : એસટી બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર અને કંડકટર માટે એનર્જી ડ્રીંક વિતરણ નો કાર્યક્રમ..
ગરમીના પગલે ભારત વિકાસ પરિષદ ના સહયોગથી
નડિયાદ એસટી બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર અને કંડકટર માટે એનર્જી ડ્રીંક વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
બીવીપી નડિયાદ શાખા દ્વારા એનર્જી ડ્રિંક પાઉચ વિતરણ
આપ ઓફ કર્મચારી ગણ
તથા જાહેર જનતાને લાભાર્થી હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે
એનર્જી ડ્રિંક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્રમુખ તેજલ પંડ્યા શાખા વાલી કુસુમ ગોર પીપી અશ્વિન સોની મંત્રી રીન્કેશ સોની અને
ડેપો મેનેજર શ્રી કે કે પરમાર સાહેબ ના વરદ હસ્તે ટેન્ક પાઉચ નો વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે bvp પ્રમુખ તેજસ પંડ્યા શાખા વાળી કુસુમભાઈ એસટીના એ.ટી.આઈ કે એમ પારેખ
તથા કિરણસિંહ સોઢા પ્રદીપભાઈ બારોટ સુરેશભાઈ પંચાલ
તથા એસટીમાં ને ત્રણે યુનિયનના હોદ્દેદારો
તેમજ કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..