મહિસાગર : રુડીગત ગ્રામ સભા નુ મહા આયોજન..
મહિસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા મા આવેલ વેણા ગામે રુડીગત ગ્રામ સભા નુ મહા આયોજન કરાયેલ..
આ રુડીગત ગ્રામ સભા મા :
વેણા ના પોલીસ પટેલ
શ્રી માલ રણછોડભાઈ મોતીભાઈ,
બલૈયા ના પોલીસ પટેલ
શ્રી માલ સવજીભાઈ જોગાભાઈ,
કેળામુળ ના પોલીસ પટેલ
શ્રી બારીયા દિનેશભાઇ બાબુભાઈ,
સરાડ ના પોલીસ પટેલ
શ્રી પારગી ભુરાભાઈ વાલજીભાઈ,
જાલ (પૂર્વ) ના પોલીસ પટેલ
શ્રી મછાર જીલેષભાઈ સરશીંગભાઈ,
લખણપુર ના પોલીસ પટેલ
શ્રી ચારેલ જેશીંગભાઈ પ્રતાપભાઈ,
કુપડા (પટેલ ફળીયા)ના પોલીસ પટેલ
શ્રી ડામોર પ્રભુદાસ ફુલાભાઈ,
મારગાળા ( લીમઘાટી ફળીયા) ના પોલીસ પટેલ
શ્રી સંગાડા કાન્તુભાઈ માલજીભાઈ,
ફાચર (સાંતકુન્ડા) ના પોલીસ પટેલ
શ્રી બારીયા અશ્વિનભાઈ ગુલાબભાઈ,
વાજીયાખુંટ ના પોલીસ પટેલ
શ્રી ખરાડી જગજીવનભાઈ સળુભાઈ,
આસુદરીયા ના પોલીસ પટેલ
શ્રી ચારેલ અરવિંદભાઈ પુંજાભાઈ,
મોટાઓરા ના પોલીસ પટેલ
શ્રી બારીયા કાળુભાઈ મણીભાઈ,
મોટીસરસણ ના પોલીસ પટેલ
શ્રી બામણીયા અજમલભાઈ વેચાતભાઈ,
નાનીસરસણ ના પોલીસ પટેલ
શ્રી પગી લક્ષ્મણભાઈ મંગળભાઈ,
અરીગઢ ના મુવાડા ના પોલીસ પટેલ
શ્રી ખાંટ ઘમીરભાઈ પરવતભાઈ,
મારગાળા ના પોલીસ પટેલ
શ્રી ભાભોર રામજીભાઈ ખેમજીભાઈ,
મોટાબોરીદા ના પોલીસ પટેલ
શ્રી તાવીયાડ રાકેશભાઈ ગજાભાઈ,
કાકરી મહુડી ના પોલીસ પટેલ
શ્રી ડામોર ચંદુભાઈ રમણભાઈ,
છાજલી ના પોલીસ પટેલ
શ્રી ડામોર જેન્તીભાઈ કલાભાઈ,
મારગાળા(બારીયા ફળીયા)ના પોલીસ પટેલ શ્રી ચરપોટ દિનેશભાઈ રમેશભાઈ,
મોટીઢઢેલી ના પોલીસ પટેલ
શ્રી પારગી જેન્તીભાઈ રમસુભાઈ…….
વિગેરે પોલીસ પટેલ શ્રીઓ હાજર રહ્યા હતા..
આ રુડીગત ગ્રામ સભા મા મુખ્ય મહેમાન તરીકે
શ્રી રૂમાલભાઈ કાળુભાઈ બારીયા
તેમજ
આદિવાસી સમાજ ના આગેવાન એવા
શ્રી સકજી ગુરુજી
( ડામોર સકજીભાઈ ગેંદાલભાઈ )
એ હાજરી આપેલ..
આ રુડીગત ગ્રામ સભા ના કાર્યક્રમ મા ઉપસ્થિત પોલીસ પટેલશ્રી ઓ ના
કમિટી સભ્યો
તેમજ ગ્રામજનો પણ હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભા મા આદિવાસી લોકોને પડતી તકલીફો ,
આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત
જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે
તેમજ
સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની
ચર્ચા વિચારણા કરવામા આવી..