૧૫-કાંકરેજ વિધાનસભા ની ચૂંટણી માં મતદારો શાંતિ પૂર્ણ કરી રહ્યા છે મતદાન….
કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે ૧૨ મતદાન મથકોમાંમતદારો લાગ્યા લાઈનમાં ઉત્સાહભેર કરી રહ્યા છે મતદારોપોતાનો મત…..
૧૫-કાંકરેજ વિધાનસભા ની ચૂંટણી માં મતદારો શાંતિ પૂર્ણ કરી રહ્યા છે મતદાન….
કાંકરેજ ચૂંટણી તંત્ર દ્વારા સુંદર આયોજન આઈ.ટી.બી.પી.ટીમ, પોલીસ ટીમ ની શાંતિ પૂર્ણ મતદાન માટે ખડાપગે
કામગીરી તારીખ.૦૫.૧૨.૨૦૨૨ ના સવારે ૦૮ કલાકે કાંકરેજ- ૧૫ ના મતદારો લાગ્યા પોતાના મત આપવા લાઈનમાં…..
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં સવાર થી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર મતદારો ની લાઈન લાગી.
કાંકરેજ તાલુકામાં ૩૦૩ બુથો પર મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી લોકો દ્વારા મતદાન કરવા માટે તૈયાર શિહોરી.
કુવારવા.આકોલી. માનપુર . ઊંબરી કંબોઇ સહિત સમગ્ર કાંકરેજ તાલુકા માં સાર્વત્રિક રીતે લોકોમાં જાગૃતિ સાથે મતદારો માં ભારે આનંદ જોવા મળ્યો છે
ત્યારે હવે કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે
ત્યારે હવે ઉમેદવારો ના ભાવિ નક્કી કરશે મતદારો….