મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં

મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં
પ્રતીકાત્મક તસવીર:મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં

 

આ ત્રણેય બેઠકો ભાજપને કરાવી શકે છે

મોટું નુકસાન મહીસાગર જિલ્લામાં સંતરામપુરની લુણાવાડા ની બેઠકોમાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા છે

જ્યારે બાલાસિનોર ની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય છે

આ ચૂંટણીમાં ભાજપમાં લુણાવાડા ની બેઠકમાં જીગ્નેશ સેવકને પુનઃ રીપીટ કરાતા ભાજપમાં બળવાના એંધાણ હાલ જોવા મળે છે

ને મહીસાગર જિલ્લાના માજી પ્રમુખ ને શિક્ષણ ક્ષેત્રના આગેવાન સંતરામપુર અર્બન બેંકના ચેરમેન જયપ્રકાશ પટેલે ભાજપમાં બળવો કરીને

તેમના જ પક્ષના રાજકીય ગોડફાધરના છુપા આશીર્વાદ મેળવીને લુણાવાડા વિધાનસભાની બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવીને પ્રચારના શ્રી ગણેશ કર્યા જેથી ભાજપનું પ્રદેશ હાઇ કમાન્ડ પર દોડતું થયેલી

જેપી ને સમજાવવા ના પ્રદેશ કક્ષાએથી પણ અર્થાંગ પ્રયત્ન કરાયેલા

પરંતુ તેમજ સફળતા મળેલ નહી આજ લુણાવાડા ની બેઠક માટે માજી કાર્યપાલક ઇજનેર એસ.એમ . ખાંટ જેવો એ ભાજપમાંથી ટિકિટ માંગેલી પરંતુ ટિકિટ તેવો ને નહીં મળતા

તેઓએ પણ ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર નોંધાવીને પ્રચારના શ્રી ગણેશ કર્યા

જેથી ભાજપનું પ્રદેશ હાઇ કમાન્ડ સમસમી ગયેલ આમ લુણાવાડા ની બેઠકમાં ભાજપના જ ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકરો નેતાને આગેવાનો જે પી પટેલ ને એસ.એમ ખાંટ તે અપક્ષ ઉમેદવારી કરતા

ભાજપ માટે આ લુણાવાડા ની બેઠક જીતવા માટે કપડા ચઢાણ જોવા મળે છે

આ બેઠક પર ભાજપ કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર જે પી પટેલ વચ્ચે ખરા-ખરીનો જંગ હાલ જોવા મળે છે

અને ભાજપની આ ભવાઇ નો લાભ કોંગ્રેસને ફાયદો કરાવી જાય તો નવાઈ નહીં હોય

સંતરામપુર વિધાનસભાની બેઠકમાં પણ ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગીને અસંતોષ જોવા મળે છે

અને તેની અસર આગામી થનાર વિધાનસભાને ચૂંટણીમાં પણ પડે તેમ જોવા મળે છે

ને સ્થાનિક પ્રશ્નો જેવા કે આદિવાસીના દાખલાઓ આપતા ન હોય ને વિશ્લેષણ સમિતિમાં આદિવાસી ના દાખલાઓની ખરાઈ કાર્યવાહી ત્વરિત નહીં કરવામાં આવતી ન હોય

આ અંગેની રજૂઆતો કરી તેમ છતાં પણ તંત્રની સરકાર દ્વારા કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતા

આદિવાસી સમાજનું તેના ઘેરા પ્રત્યાઘાત પડેલ જોવા મળે છે

અને તેની અસર આગામી થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પડે તેમ જોવા મળે છે

આ વિસ્તારમાં સિંચાઈનું સુવિધા જ્યાં નથી ત્યાં સિંચાઈની સુવિધા ઉભી નહીં થતા

તેમજ રોજગારીનો પ્રશ્ન હોય ને ગ્રામ આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજને રોજગારી માટે અન્ય જિલ્લામાં અન્ય રાજ્યમાં જવું પડે છે

તેમ છતાં પણ આ વિસ્તાર જીઆઇડીસી પર ના હોય

અને અન્ય કોઈ વિકલ્પ ન હોય ને આ વિસ્તારની આદિવાસી પ્રજાને રોજગારી માટે હિજરત કરવી પડે છે

તાલુકામાં સરકારની વિવિધ વિકાસના કામોની ગ્રાન્ટોમાં ચાલતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચારની બોલાચાલીને ટકાવારીના બોરિંગથી આમ પ્રજાને લાભાર્થીઓ ત્રાસી ગયા છે

સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશોના વહીવટથી અને વિવિધ વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચારની ને ઘોબાચારીને ટકાવારીના બોરિંગથી પણ સંતરામપુરના નગરજનો પણ કંટાળી ગયેલ છે

ને નગરપાલિકાના વહીવટને સુધારવાની વિકાસના કામો ગુણવત્તા યુક્ત થાય ને ભ્રષ્ટાચારને ટકાવારીનું દુષણ દૂર કરવામાં સાંસદને કે ધારાસભ્યને કે આ તાલુકાના જ ભાજપના જિલ્લા પ્રમુખને કોઈ રસ હોય તેમ જોવા મળતું નથી

સંતરામપુરના હિન્દુ સ્મશાનની દુરદર્શન સામે પણ જોવા ની કોઈની ફુરસદ જણાતી નથી

સંતરામપુર નગરપાલિકામાં ભાજપની બોડી છે ને તેમ છતાં પણ નગરજનોને આજે પણ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી રોજેરોજ પાણી નગર વિતરણ નહીં કરાતા

નગરજનો મારો જોવા મળે છે ને તેની અસર આગામી થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પડે તેમ જોવા મળે છે

આમ સંતરામપુર તાલુકાની પ્રજાને નગરજનો થતા હલકી કક્ષાના વિકાસના કામોને થતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચારની ગોબાચારીની ટકાવારીના બોરિંગથી કંટાળીને ત્રાસી ગઈ હોય

ને બીજી બાજુ અસર મોંઘવારીનો મારને બેરોજગારીને લીધે પ્રજાજનો ટ્રસ્ટ છે

ને તેની અસર આગામી થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પડે તેમ જોવા મળે છે

ને તેની અસર આગામી થનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને દજાડે તેમ લાગી રહેલ છે

સંતરામપુર ને કડાણા તાલુકાના લુણાવાડા તાલુકાની હદ નજીકમાં જ આવેલ બાલાસિનોર વિધાનસભાની મતવિસ્તાર પર વિકાસ જંગે છે

ને ત્યાં સંતરામપુર કડાણા ની લુણાવાડા વિસ્તારમાં ચાલતી ચૂંટણીના વાતાવરણના પવનની અસર પડે તેમ જોવા મળે છે

મહીસાગર જિલ્લા મોહાલતો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને અપક્ષ ઉમેદવાર વચ્ચે ખરા-ખરી નજંગ હાલ જોવા મળે છે

અને આ ચૂંટણીમાં ઇલેક્શનનો માહોલને ગરમાવો જોવા મળતું નથી

ને સ્ટાર પ્રચારકોની સભાઓમાં પણ જનમિડની નોસીલાબ જોવાતું નથી મતદારોનું મન અફળ જોવાય છે

ને મતદારોનું વલણ પણ ઓળખી શકાતું નથી આ ચૂંટણીમાં શહેરમાં કે ગ્રામ વિસ્તારના ગામડામાં પણ ચોર ને ચોંટે કોઈ ચર્ચા પણ થતી જોવા મળતી નથી

આ ચૂંટણીમાં મતદાનના હવે માત્ર બે જ દિવસ બાકી છે

તેમ છતાં પણ ચૂંટણીનું વાતાવરણ નીરસ જણાય છે

 

રિપોર્ટર:ઇન્દ્રવદન વ.પરિખ ,સંતરામપુર ,મહીસાગર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp