શું કપડવંજમાં ભાજપનો ગજ નહિ વાગે!!!
120 કપડવંજ આમ તો આ વિસ્તાર કોંગ્રેસ માટે ગઢ સમાન માનવામાં આવે છે
ભાજપ પાસે આ બેઠકની અંકે કરી શકે
એવા ઘણા દાવેદારો હોવા છતાં લાગે છે
કે આ બેઠક જીતવા ભાજપને થોડું કોને રસ નથી
અને તેથી તો નવા આગંતુક ટિકિટ આપી દીધી અને આ જ વાતનું પડઘો ભાજપના ચૂંટણી પ્રચાર પડતો જોવાઈ રહ્યો છે
કઠલાલ કપડવંજ ના મોટાભાગના કાર્યકરો પ્રચાર માટે બહારના બતાવતા જોવા મળે છે
ત્યાં સુધી કઠલાલમાં કાયદેસરની કોઈ ભાજપનું કાર્યાલય નથી
કઠલાલ કપડવંજ પંથકની પ્રજાની નજરે કોંગ્રેસ આપ સિવાય ભાજપનું લોક સંપર્ક મંદો દેખાઈ રહ્યો છે
પ્રજા કહી રહી છે કે આ ચૂંટણીમાં ભાજપ ચિત્રમાં જ નથી,,
રિપોર્ટર પિંકલ બારીયા અમદાવાદ