કપડવંજમાં સીસી રોડ બનાવવા માટે આડેધડ ખોદકામ થી હાલાકી

પ્રતીકાત્મક તસવીર:કપડવંજમાં સીસી રોડ બનાવવા માટે આડેધડ ખોદકામ થી હાલાકી

કપડવંજમાં સીસી રોડ બનાવવા માટે આડેધડ ખોદકામ થી હાલાકી

પ્રતીકાત્મક તસવીર:કપડવંજમાં સીસી રોડ બનાવવા માટે આડેધડ ખોદકામ થી હાલાકી
પ્રતીકાત્મક તસવીર:કપડવંજમાં સીસી રોડ બનાવવા માટે આડેધડ ખોદકામ થી હાલાકી

 

 

કપડવંજ નગરપાલિકા દ્વારા માળીવાડ નાકાથી નારાયણ દેવ મંદિર તરફથી ગાંધી ચોક તરફનો સીસી રોડ બનાવવા માટે રસ્તો ખોદી કાઢવામાં આવતા

નારાયણ દેવ મંદિર તેમજ ગોકુલનાથજી મંદિર તરફ રોજ દર્શનાર્થે જતા ભક્તજન સિનિયર સિટીજન મહિલાઓ બાળકો તેમજ

સ્થાનિક રહસ્યની રાહદારીયા ને પગદંડી અવરજવર કરતા શારીરિક થવાનું ઇજાનું જખમ રહેલું છે

રસ્તા પર ખુદ કામથી પાણીની લાઈન તૂટી જતા નું સામ્રાજ્ય પાણીનું પણ બગાડ ઉપરાંત આ રસ્તા ઉપર પાણીની પાઇપ લીકેજ થતા પાણીનું વ્યય થાય છે

જેના કારણે પાણી ભરાઈ નીકળેલ છે થાય છે

જેના કારણે રાહદારીઓ સ્થાનિકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે

અને હેરાન કરે શાન થઈ રહ્યા છે

ઉપરાંત હજી રસ્તો બન્યાના ઠેકાણા નથી ત્યાં તો નજીકમાં ચોકસી બજારમાં કાપડ બજારમાં તરફનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો

જેના કારણે રહીશો ઉપરાંત હવે વેપારીઓ પ્રાણીમાં પોકારી ઉદ્યોગ ત્યારે સ્થાનિક રહેશે વેપારીઓના જણાવ્યા અનુસાર

નગરપાલિકા દ્વારા કોઈપણ આયોજન વગર ખોદકામ કરી દેવામાં આવ્યો છે

નગરમાં નવો રસ્તો બનતો હોય તો સામાન્ય મુશ્કેલ દરેકને પડતી પણ આ તો અસામાન્ય મુશ્કેલી ઊભી થઈ તેમ દઘધળા વગર આડેદડ કોઈપણ પ્રકારના આયોજન વિના રોડ ખોદી કાઢવામાં આવ્યા છે

ને બિલકુલ ધીમી ગતિએ રસ્તાનું કામ થતું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

આ બાબતે નગરપાલિકા બાંધકામ વિભાગના એન્જિનિયર વિષ્ણુભાઈ પટેલને નારાયણ દેવ મંદિર તરફના રોડમાં સ્થાનિક રહેશે ગટર પાણીનું કનેક્શન લેવાનું હોવાથી

બે ત્રણ દિવસમાં રસ્તા નું કામ શરૂ કરવામાં આવશે

જ્યારે કાપડ બજાર નો રસ્તો માત્ર 10 મીટર નું કાર્ય હોય બે ત્રણ દિવસમાં પૂરું કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું

 

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp