ગામમાં વીજળીનું કનેક્શન આવાસ કે શૌચાલય જેવી કોઈ સુવિધા જ નથી

ચણસરમાં બેટ વિસ્તારના રહીશો આઝાદીના 75 વર્ષોથી અંધારામાં ચૂંટણી પત્યા બાદ
ગામમાં કોઈ રાજકીય નેતા ફરકતા પણ નથી આઝાદીના 75 વર્ષની દેશમાં ઉજવણીઓ થઈ રહી છે
ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી માત્રને માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ ચાવડીયા ગ્રામ પંચાયત વિસ્તાર ચણસર ગામના બેટ ફળિયા વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ
સંપૂર્ણ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે બેટ ગામમાં આશરે 35 થી 40 મકાનો આવેલા છે
આ ગામ વિસ્તાર રોડ રસ્તા શાળા કે વીજળી પણ નથી સ્થાનિકો ત્રણ પેઢીથી બનાવેલી કાચા માટીના મકાનો પગ દંડી રસ્તો બીજી તરફ આ ગામ સુધી પહોંચવા ત્રણ કિલોમીટર સુધી ચાલતું જવું પડે છે
ગામ વિસ્તારમાં વીજ પ્રવાહ ન હોવાથી લોકો અંધારામાં ચીમની થી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે
ગામમાં ચૂંટણી તાળી નેતાઓ વોટ માંગવા પણ આવે છે અને મોટા મોટા વાયદા વચનો આપી ભૂલ જનતા પાસેથી વોટ તો લઈ જાય છે
પરંતુ ચૂંટાયા બાદ આ ગામમાં ખોરાકનું પણ મારતા નથી ચણસર બેટ ગામ વિસ્તારના લોકો ખેતી અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે
એક પણ ઘરે રાંધણ ગેસની વ્યવસ્થા નથી કે અન્ય કોઈપણ સુવિધાઓ નથી
રસ્તો ન હોવાને કારણે 108 ની સેવા પણ મળી શકતી નથી શાળામાં જતા બાળકોને પાણીમાં મગરના ડરે વચ્ચે પસાર થયા છે
ત્યારે ચણસર ગામના બેટ વિસ્તારમાં ચૂંટણી બાદ ગામનો વિકાસ કરે તો સારું