વાવ ખાતે મહાસંમેલન યોજાયું….
અપક્ષના ઉમેદવાર અમિરામ આસલ ની અધ્યક્ષ સ્થાને યોજાયું…
હજારો ની સંખ્યા માં જનમેદની સભા મા જોવા મળી….
વાવ વિધાન સભા મા રાજકારણ ગરમાયું
કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર અમિરામ આસલ ને કાંટા ની ટકર
વાવ વિધાન સભા મા પરિવર્તન આવે એવા એંધાણ….
અપક્ષ ઉમેદવારે કૉંગ્રેસ ભાજપ નું ગણિત બગાડયું….