સ્થાનિક સ્તરે બનતી મીઠાઈ અને નમકીનમાં હવે ખાંડ અને મીઠાનું પ્રમાણ દર્શાવવું ફરજીયાત
ફ્રુટ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે સ્થાનિક સ્થળે બનતી મીઠાઈઓ અને નમકીન પર આરોગ્યપ્રદ કે બિન આરોગ્ય પ્રદેશ જેવા બેન લગાડવા પર નિયમનો પ્રારંભ કરતા
જ તેનો જબરું વિરુદ્ધ ઇન્દોર થી શરૂ થયો છે આ મીઠાઈઓમાં ખાંડ તથા મીઠાઈઓમાં ખાંડના ઉપયોગ અને નમકીન મીઠાના ઉપયોગ અંગે એફ એલ એસ આઈ દ્વારા જે સ્ટાન્ડર્ડ નક્કી કરવાના છે
તેમાં મોટાભાગની મીઠાઈઓ આવતી નથી અને તેથી જ તેના પર એટલે કે બિન આરોગ્યપ્રદ દર્શાવવા માટે ખાસ માર્કર કરવાનું રહેશે
જે રીતે વેજ અને નોનવેજ માટે અલગ અલગ માર્કર છે
તેવી જ રીતે હવે મીઠાઈ અને માટે પણ તેના નિયમ સ્ટાન્ડર્ડ કરતા વધુ પ્રમાણમાં જો ખાંડ કે મીઠું હોય તો તે દર્શાવવાનું રહેશે
જેમાં પ્રતિ 100 g કે 100 મીમીની માત્રામાં કેટલું સુગર અને શોર્ટ છે
તે પણ દર્શાવવાનું રહેશે વિદેશમાં આ પ્રકારે નિયમન છે
પરંતુ ભારતમાં જે રીતે મીઠાઈ ઉદ્યોગ સ્થાનિક ઉદ્યોગ વધુ વ્યાપક છે
તે જોતા તેના નિયમોનો વિરોધ શરૂ થયો છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ