ધારાસભ્યોનો વાર્ષિક પગાર ₹14 લાખ વિમાન ટ્રેનની મુસાફરી મફત

વાર્ષિક પગાર રૂપિયા 13.92 લાખ મકાનનું ભાડું દરરોજનું રૂપિયા 1.25 વર્ષમાં ત્રણ વખત પરિવારના સદસ્યો સાથે
મફત વિમાનની મુસાફરી મહિને રૂપિયા 7000 સુધીનું ટેલીફોન બિલ મફત કોઈ કોર્પોરેટ કંપનીના ટોચના અધિકારીને આપવામાં આવતો
આ પગાર સુવિધા ને આ વાત નથી બલ્કે હાલ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ઘણા ડૂબી વ્યસ્ત છે
તેમાંના 182 વિજેતાઓને મળનારા પગાર સુવિધા પર આ એક નજર છે
સ્ટાફ ક્વાર્ટર માં દિવસ નું ભાડું રૂપિયા રૂપિયા 85 માં ફુલ ડીસ ભોજન ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના પ્રચારનો જંગ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે
બંને તબક્કામાંથી 1621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
આ પૈકી 182 વિજેતાઓ વિધાનસભામાં પોતપોતાના મત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે
ધારાસભ્યોને આગામી વર્ષ પાંચ વર્ષ સુધી મહિને રૂપિયા 78,800 ની બેઝિક સેલેરી સરેરાશ રૂપિયા 5500 ધારાસભ્યોને ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવે છે
જેનું રોજનું ભાડું માત્ર રૂપિયા 1.25 છે
મકાનમાં ધારાસભ્યોને બે સોફા એક એસી છ જેટલા પંખા ફ્રીજ ટીવી સહિતની સુવિધા અપાય છે
જેમાં નિયમિત સફાઈ અને અટેન્ડની પણ સુવિધા મળે છે મકાનનું લાઇટ બિલ પણ સરકાર ભરે છે
એમ એલ એ ક્વાર્ટર્સમાં કેન્ટીન પણ આવેલી છે
જ્યાં તેમના પરિવારજનો માટે રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવારની સુવિધા છે
વર્ષ 2018 માં ધારાસભ્યો નો પગાર રૂપિયા 70727 થી વધારી રૂપિયા 116316 કરવામાં આવ્યો હતો
સીધો જ 40% નો વધારો ધારાસભ્યોના પગારમાં કરાયો હતો
હાલ ભાજપ કોંગ્રેસના કેટલા નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મેક
ધારાસભ્યોની સેલેરી સ્લીપ
પગાર
પ્રતિ મહિને રૂપિયા 78,800 બેઝિક સેલેરી વાર્ષિક પેકેજ રૂપિયા 9.45 લાખ
મોંઘવારી નું ભથ્થું
પ્રતિ મહિને સરેરાશ રૂપિયા 5,516
અન્ય ભથ્થા પ્રતિ માસ
ટેલીફોન બિલ રૂપિયા 7000
પોસ્ટર સ્ટેશનરી ચાર્જ રૂપિયા 5000
સેક્રેટરી માટે ભથ્થું રૂપિયા 20,000
દૈનિક ભથ્થું
પ્રતિ દિવસનું રૂપિયા 100
પ્રવાસ નું ભથ્થું
બાય રોડ પોતાની માલિકી કે ભાડાની કારમાં જતા હોય તો પ્રત્યેક કિલોમીટર એ ભાડું આ મુજબ ચૂકવાઇ છે
કાર પેટ્રોલ રૂપિયા 11
કાર ડીઝલ રૂપિયા 10
કાર સીએનજી ₹6
ટુ વીલ રૂપિયા 2. 50
અન્ય રૂપિયા 2.50
વર્ષમાં ત્રણ વખત પરિવારના સદસ્ય સાથે વિમાનમાં મફત મુસાફરી
એસટી પરિવારના ચાર સદસ્યો સાથે ગુજરાતમાં મફત મુસાફરી
ગુજરાતમાં ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ એસી માં પરિવારના ચાર સદસ્યો સાથે મફત મુસાફરી
વર્ષમાં પરિવારના સદસ્ય સાથે 20,000 કિ.મી સુધીની રેલ્વે મુસાફરી મફત
ટેલીફોન
ફોન હોય તો લોકલ કોલ્સ માટે કોઈ ચાર્જ નહીં
ઘરનું ભાડું
ક્વાર્ટર માં રહેવાની સુવિધા પ્રતિ દિવસ નું ભાડું રૂપિયા 1.25
તબીબી સુવિધા
રાજ્ય સરકારની હોસ્પિટલમાં વર્તમાન પૂર્વ ધારાસભ્યની તબીબી સહાય આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય અને
તેમના પરિવારના આશ્રિત સદસ્યો ને રાજ્યની ખાનગી હોસ્પિટલમાં આઉટડોર ઇન્ડોર
જ્યારે પૂર્વ ધારાસભ્ય હોય તો તેમના પરિવારના આશ્રિત સદસ્યો ને ખાનગી હોસ્પિટલમાં પેકેજ પ્રમાણે સુવિધા
કયા રાજ્યના ધારાસભ્યોને મહિને સૌથી વધુ પગાર
તેલંગાણા ₹2.50 લાખ
મહારાષ્ટ્ર રૂપિયા 2.32 લાખ
કર્ણાટક રૂપિયા 2.05 લાખ
ઉત્તર પ્રદેશ રૂપિયા 1.87 લાખ
ઉત્તરાખંડ રૂપિયા 1.60 લાખ
જેટલું મોંઘવારી ભથ્થું ટેલીફોન પેટ્રોલ બિલ સહિત સરેરાશ રૂપિયા 1.6 લાખનો પગાર મળે છે
આ ઉપરાંત 85 રૂપિયામાં દાળભાત રોટલી શાક છાશ પાપડ સલાડ સહિતનું ફૂલ ભાણું મળે છે
ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને પર છેલ્લી પાયરીની ટીકાઓ કરતા જોવા મળે છે
પરંતુ વર્ષ 2018 માં વિધાનસભામાં પગાર વધારાની વાત આવી
ત્યારે તમામ એક થઈ ગયા હતા
ધારાસભ્યનો સૌથી વધુ પગાર હોય તેવા રાજ્યમાં ગુજરાત 8 માં સ્થાને છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ