આણંદ વડોદરા જિલ્લામાં પરપ્રાંતિય વ્યાજખોરોનો ત્રાસ
પાંચથી 20% ના વ્યાજે રૂપિયા આપનારા શંખો સામે કડક કાર્યવાહી કરવા લોકમાંગ
જાણવા મુજબ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર કોઈપણ નવું કામ અથવા તો આર્થિક મુશ્કેલીને પહોંચી વળવા માટે
ઘણી વખત બીજા પાસેથી વ્યાજના રૂપિયા લેતા હોય છે
અને ઘણી વખત વ્યાજ માફી આવો મસ્ત મોટું વ્યાજ વસૂલ કરીને આકરામાં આખરી ઉઘરાણી પણ કરતા હોય છે
આપણી સામે એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે
કે જેમાં વ્યાજખોરોના ત્રાસને કારણે ઘણી વખતે યુવકો આત્મહત્યા જેવું મોટું પગલું પણ ભરી લેતા હોય છે
ત્યારે પોલીસ જરૂરી મદદ કરે તેવી માંગ હંમેશા વ્યાજખોરો સામે મોંઘા બની બેઠેલા તંત્ર પાસે તે મદદ માટે ગુહાર લગાવી રહ્યો છે
સમયની માંગ કરી રહ્યો છે જેથી ધંધો કરી મૂડી પરત કરી શકે પણ નહોતો
તંત્રને આ માણસોએ દશા દેખાઈ રહી છે ન તો વ્યાજખોરો પર કોઈ કડક એક્શન લેવાઈ રહ્યા છે
પોલીસ અને તંત્ર આ યુવાનોને આ પરપ્રાંતીય વ્યાજખોરના ચંગુલમાંથી બચાવે તેવી અનેક પરિવાર આશા રાખી રહ્યો છે