સુરતમાં ધમધમતા કુટણખાના પર પોલીસની લાલ આંખ સ્પામાં રેડ કરી ચાર મહિલાઓ અને બે ગ્રાહકોને ઝડપી લેવાયા

પ્રતીકાત્મક તસવીર:સુરતમાં ધમધમતા કુટણખાના પર પોલીસની લાલ આંખ સ્પામાં રેડ કરી ચાર મહિલાઓ અને બે ગ્રાહકોને ઝડપી લેવાયા

સુરતના પીપલોદ થી સ્થિત અનમોલ કોમ્પ્લેક્સ માં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટી હુમન ટ્રાફિક કિંગ યુનિટેડ દરોડા પાડ્યા હતા પોલીસે અહીંથી બે લોકોને ધરપકડ કરી હતી

તેમજ ચાર મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે અહીંથી 66000 પણ કબજે કરી હતી.

સ્પા ની આડમાં દેહ વેપાર ક્રાઈમ બ્રાન્ચ ની એન્ટી હુમન ટ્રાફિક યુનિટને માહિતી મળી હતી

કે પીપલોદ થી સરગમ શોપિંગ સેન્ટર જતા અનમોલ કોમ્પલેક્ષમાં આવેલા ન્યુ હેર માસ્ટર સલૂન સ્પા ની નામની દુકાનમાં બે વેપાર થઈ રહ્યો છે

બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. સ્પા ની આડમાદેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું

મહિલાઓને મુક્ત કરી મુદ્દા માલ કબજે કર્યો પોલીસ તપાસમાં મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા જયસુખભાઈ ઉફે જયેશભાઈ ભુપતભાઈ વેકરીયા તેમજ હિતેશભાઈ ઉફે મનીષ ભુપતભાઈ વેકરીયા

પોતાના સ્પા મસાજ પાર્લરમાં નોકર તરીકે ધમરાજ દિપકભાઈને રાખ્યો હતો

અને અહીં ચાર યુવતીઓ પાસેથી દેહવ્યાપાર કરાવતો હતો પોલીસે અહીંથી જય સુખ ભાઈ ઉઠે જયેશભાઈ ભુપતભાઈ વેકરીયા તેમજ નોકરની ધરપકડ કરી હતી

જ્યારે હિતેશ ઉફે મનીષ ભુપતભાઈ વેકરીયા ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવી 66000 કરી હતી.

પોસ્ટ વિસ્તારમાં ગોરખધંધા સુરતના પીપલોદ અને વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં .. સ્પા ચાલી રહ્યા છે

સમયાંતરે પોલીસ દ્વારા સ્પામા રેડ પણ કરવામાં આવે છે

પરંતુ હજી પણ એવા કેટલાક કુટણખાના ચલાવવામાં આવી રહ્યા છે

મહિલાઓને લાવીને તેમની પાસેથી દેહવ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોય છે

આ પ્રકારના ધંધા ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે

શહેરનો આ પોસ્ટ વિસ્તાર હોવાથી અહીં સ્પા ની આડમાં ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp