બધા પર લાગુ થશે એમબીબીએસ નો નવો નિયમ પાસ થવાની નહિ મળે અગણિત તકો એચ સી

પ્રતીકાત્મક તસવીર:બધા પર લાગુ થશે એમબીબીએસ નો નવો નિયમ પાસ થવાની નહિ મળે અગણિત તકો એચ સી

બધા પર લાગુ થશે એમબીબીએસ નો નવો નિયમ પાસ થવાની નહિ મળે અગણિત તકો એચ સી

પ્રતીકાત્મક તસવીર:બધા પર લાગુ થશે એમબીબીએસ નો નવો નિયમ પાસ થવાની નહિ મળે અગણિત તકો એચ સી
પ્રતીકાત્મક તસવીર:બધા પર લાગુ થશે એમબીબીએસ નો નવો નિયમ પાસ થવાની નહિ મળે અગણિત તકો એચ સી

 

 

એમબીબીએસ નો અભ્યાસ કરી રહેલા કે નીટ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના છે

જરૂરી નથી કે તમે નીટ પાસ કરી લીધી તો તમે ડોક્ટર બની જશો.

કારણ કે એમબીબીએસ એડમિશન બાદ પણ તમારે સારું પર્ફોર્મન્સ બર કરાર રાખવી પડશે

તમને એમબીબીએસ પરીક્ષા પાસ કરવા માટે ઈચ્છા પ્રમાણે તકો નહીં મળે

તેના માટે નેશનલ મેડિકલ કમિશન એ નવા નિયમો બનાવ્યા છે જે દરેક વ્યક્તિ પર લાગુ થશે

મેડિકલ સ્ટુડન્ટના એક કેસમાં દિલ્હી હાઇકોર્ટે પણ એન એમ સી ની નવી ગાઈડ લાઈનને સાચી ગણાવી છે

અને વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી છે અરજી ફગાવતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું મેડિકલ એક નોબલ પ્રોફેશન છે

અને ડોક્ટર મોટા સ્તર પર સામાન્ય લોકોને સર્વિસ આપે છે માટે નિયમ એવા હોવા જોઈએ

જે એ સુનિશ્ચિત કરી શકે કે ફક્ત એ જ લોકો મેડિકલ પ્રોફેશનલ બને જે તેના લાયક હોય

અને જેમ નો તેના પ્રતિ ઝૂકાવ હોય કેટલાક એમબીબીએસ વિદ્યાર્થીઓએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી

કે તેમને પરીક્ષા આપવાની અન્ય તકો આપવામાં આવે કારણ કે તેમણે એડમિશન ત્યારે લીધું હતું

જ્યારે એમબીબીએસ એક્ઝામ માં અટેમ્પસની સંખ્યા સીમિત નહોતી કરાઈ આ વિદ્યાર્થીઓની દલીલ હતી

કે એન એમ સી નો નિયમ તેમના મેડિકલ કોલેજમાં એડમિશન બાદ આવ્યો હતો.

માટે તે એમના પર લાગુ ન થવો જોઈએ હકીકતમાં આ વિદ્યાર્થીઓ ચાર વારમાં પણ એમબીબીએસ ફર્સ્ટ યર ની પરીક્ષા પાસ ન કરી શક્યા

ત્યારબાદ તેમના પર રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ ના નવા નિયમ અંતર્ગત પરીક્ષા આપવાથી રોક લગાવવામાં આવી

પણ કોર્ટે તેમની અરજી મંગાવી દીધી મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સતીશચંદ્ર શર્મા ની અધ્યક્ષતા વાળી રહી હતી

બે જે કહ્યું કે આયોગ ના નિયમ મનમાં ને વાળો નથી કેન્ડીડેટ પાસે જેટલી વાર મન પડે એટલી વાર પરીક્ષા આપવાનો અધિકાર નથી

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp