મહેમદાવાદ : ખાત્રજ સર્કીટહાઉસ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના દ્વારા નવિ સમિતી રચના..

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેમદાવાદ તાલુકા ના ખાત્રજ સર્કીટ હાઉસ ખાતે
અરેરી અને ખાત્રેજ અને સણસોલી એમ ત્રણ ગામોની નવિ સમિતી રચના કરવામાં આવી
તેમજ કઠલાલ તાલુકાના મીડિયા સેલ વિજયસિંહ સોઢા ના ગામ ગંગીઆલ માં
નવીન ગામ સમિતિ ની રચના કરવામાં આવી જેમાં ખેડા જિલ્લા પ્રમુખ નટવરસિંહ બારૈયા અને
કઠલાલ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ગોહિલ, સુરેશભાઇ પરમાર, જયેશભાઈ, ડાભી સાહેબ શ્રી અને
કઠલાલ તાલુકા ટીમ દ્વારા સમાજ માં કુરિવાજો નાબૂદ કરવા, શિક્ષણ નો વ્યાપ વધારવા બાબત તેમજ
સંગઠન મજબુત બનાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું.