રાજકોટના વેલ નાથ પરામાં મોડી રાત્રે નશાખોરોનો આતંક કોંગી ઉમેદવાર ઇન્દ્રિનીલે કહ્યું દારૂના ધંધા પાછળ ભાજપનો હાથ છે
રાજકોટ શહેરના મોરબી રોડ પરના વેલનાથ પરામાં મોડી રાત્રે નશાખોરે ધમાલ કરી પથ્થર મારો કર્યો હતો
જેને લઈને વિસ્તાર મફડાટ ફેલાઈ ગયો હતો બનાવને પગલે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ પણ દોડી ગયા હતા
અને ધમાલમાં ગવાયેલા એક પૌઢને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ તકે ઈન્દ્રની લે ભાજપ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું
કે શહેરમાં ઠેર ઠેર ચાલતા દેશી અને વિદેશી દારૂના ધંધા પાછળ ભાજપ નેતાઓનો હાથ છે
પોલીસે કડક કાર્યવાહી કરી ખાસ દેશી દારૂ ના હાથડાઓ બંધ કરાવવા જરૂરી છે
જાણવા માટે વિગત અનુસાર મોરબી રોડ પરના વેલનાથ પરા બે માં રહેતા સહદેવ ભાઈ મહેશભાઈ ગોહેલ સાંજે પોતાના ઘર નજીક હતા
ત્યારે પ્રકાશ ઉભી બાડો સોલંકી નો પુત્ર રાહુલ અને વિશાલ પુરપાટ ઝડપે બાઈક લઈને નીકળતા સહદેવ ભાઈએ વાઈટ ધીમે ચલાવવાનું કહેતા
રાહુલ અને વિશાલ ઉસ્કેરાયા હતા અને માથાકૂટ કરીને ફોન કરીને પ્રકાશ સોલંકી ને બોલાવતા રાત્રે
તે છ સાત લોકો ધસી આવ્યા હતા અને સહદેવ ભાઈ ને ગાળો ભાંડવા લાગ્યા હતા.
દરમિયાન સહદેવ ને બચાવવા તેના પિતા મહેશભાઈ ગોહેલ વચ્ચે પડતા પ્રકાશ સહિત ના હોય
આ પૌઢ મહેશભાઈને ધોકા ફટકાર્યા હતા અને પથ્થર તથા ઈટના ઘા શરૂ કર્યા હતા.
જેને લઇ હુમલામાં ગવાયેલા મહેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહેશભાઈના નાના પુત્ર દિશા તે આક્ષેપક કરતા કહ્યું હતું કે પ્રકાશ તેનો ભાઈ મનોજ સહિતના દેશી દારૂનો ધંધો કરે છે
અને છાશવારે આ વિસ્તારમાં ધમાલ કરી લોકોને પરેશાન કરે છે
ઘટનાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ સ્થળ પર દોડી ગયા હતા
અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
કે ઠેર ઠેર ધમધમતા દેશી વિદેશી દારૂના ડેરો કટોક વેપારમાં ભાજપના નેતાઓ સામેલ છે
જેને લઇને પોલીસ પણ કાર્યવાહી કરી શકતી નથી