હાલોલ મામલતદાર કચેરીમાં આવેલી જનસેવા કેન્દ્રમાં સેવકો દ્વારા લાભાર્થીઓ પાસે ઉઘાડી લુટ
સરકાર દ્વારા ચલાવવામાં આવતા અને મામલતદાર કચેરીની અંદર સરકારી કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં જનતાની સેવા માટે
ચેકજન સેવકો સરકાર દ્વારા રાખવામાં આવેલા છે અને તેમને સરકાર દ્વારા પગાર પણ ચૂકવવામાં આવે છે
તેમ છતાં પણ સરકાર દ્વારા પગાર ઓછો પડતા તેમના દ્વારા જે નકલના 20 રૂપિયાનો કાયદેસર સરકારી ફી હોય છે
તેમ છતાં પણ ત્યાંનો જનસેવક અને જાતિનો દાખલો કાઢતા સંદીપભાઈ દ્વારા 20 ને બદલે 40 રૂપિયા લેવામાં આવી રહ્યા છે
સરકારના નીતિ નિયમો મુજબ અને સરકારના ચોક્કસ નક્કી કરેલા દર હોવા છતાં
પણ કેમ મામલતદાર કચેરીની અંદર આવેલ જનસેવા કેન્દ્રમાં વધારાના રૂપિયા લેવામાં આવે છે
જ્યારે જનસેવા કેન્દ્રના જનસેવકો દ્વારા રૂપિયા 20 ની પાવતી ની અંદર જે સરકારી રૂપિયા લખેલું અંદર આવે છે
તેને પણ જનસેવક તરીકે ફરજ બજાવતા અને જનસેવા કેન્દ્રમાં નોકરી કરતા
જનસેવક દ્વારા લાભાર્થીઓને આવતા પહેલા તે પાવતીમાંથી 20 રૂપિયા લખેલું ફાડી નાખવામાં આવે છે
જેથી ગામડાની ગોળી અને આ શિક્ષિત લાભાર્થીઓ દ્વારા તેમણે માંગેલ રકમ આપવામાં આવે છે
જ્યારે આવા સરકારી કચેરીમાં બેસીને સરકારી પગાર લઈને
અને ભોળી જનતાને દાખલા માટે જો 20 રૂપિયાના ૪૦ રૂપિયા લેવામાં આવે તે કેટલું યોગ્ય તેવા સવાલ થઈ રહ્યા છે