કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પોહચ્યા સભા સ્થળે…
થરા ખાતે કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોરના સમર્થનમાં જાહરે સભામાં પોહચ્યા જગદીશ ઠાકોર..
જગદીશ ઠાકોરના નાના ભાઈ અમૃત ઠાકોર માટે થોડી વારમાં ગજવસે જંગી સભા…
બનાસકાંઠા કોંગ્રેસના હોદેદારો અને જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા હાજર…
મોટી સંખ્યામાં સભામાં લોકોની ઉમટી ભીડ..