કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ફરસાણ માં મંદીનો માહોલ….

દિવાળી ના સમયમાં ઘરાકી ફીકી હોવાનું ફરસાણ ની દુકાનો ગ્રાહકો વગર ની દેખાઈ રહી છે….
લોકો પાસે ચોમાસુ નિષફળ અને મોંઘવારી નો થઈ રહ્યો છે અહેસાસ….
બીજી બાજુ સરકારે ૨૦૦૦ રૂપિયા ખેડૂતો ના ખાતામાં નાખ્યા પણ થઈ જાવું પડે છે લાઈનમાં…
આમ પ્રજા ખેડૂતો ક્યાંથી લાવે ખરીદી કરવા રુપિયા….
🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ….