ભરૂચ ની પીએસઆઇ ના નામે ₹12,500 પડાવી લેનાર છોટા ઉદેપુરના ઠગ સહિત બે ની ધરપકડ
ભરૂચની સોસાયટીના પ્રમુખ અને સભ્ય પાસેથી પીએસઆઇ ના નામે રૂપિયા 12,500 પડાવી લેનાર છોટાઉદેપુરના ઠોક સહિત બેને બે ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી
ભરૂચના મનુબર રોડ ઉપર મિલલતનગરમાં રહેતા ઇમરાન શેખ સોસાયટીના પ્રમુખ છે
તેવો ઉપર શનિવારે બપોરે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો
જેને પોતાને પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા.
મનુબર ચોકડી ઉપર ઇકો ગાડીમાં સફેદ શર્ટ અને ખાખી પેન્ટમાં ડ્રાઇવર સાથે આવેલી વ્યક્તિ રોકડા લઈ ગયો હતો
જેને સોસાયટીના જ રહીશ મુનીર સૈયદ એ જોઈ લેતા સીધા બે ડિવિઝન લઈ ગયો હતો
તેને પાસેથી પણ છ મહિના પહેલા આ વ્યક્તિએ પોતે પોલીસના નામે 5000 પડાવ્યા હતા.
બી ડિવિઝન પોલીસે સોસાયટીના પ્રમુખની ફરિયાદના આધારે નકલી પીએસઆઇ બને તોડ પાડતા છોટા ઉદયપુરની નૂર મહંમદ મલેક અને તેની સાથે ફરતા ઇકો ચાલક સિરાજ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે