ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પ્રધાનમંત્રી ની સભામાં જનમેદની એકત્ર કરવા રૂપિયાનું વિતરણ
ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે
ત્યારે જંબુસર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત સભામાં જનમેદની એકત્ર કરવા માટે નેતાઓને ફાફા પડી ગયા હતા
અને ખાનગી વાહનો મારફત પણ જનમેદની એકત્ર કરવામાં જોડાઈ ગયા હતા.
પરંતુ લોકોને રૂપિયા આપીને સભામાં લાવવામાં આવ્યા હોય
તેમ જાહેર માર્ગ ઉપર જ લોકોને રૂપિયાનું વિતરણ થતું હોવાનું વિડિયો સામે આવ્યા છે
ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ જિલ્લાઓમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે
જેના ભાગરૂપે જંબુસર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આચારસંહિતાને લઈ સરકારી વાહનોનો ઉપયોગ ન કરી શકાય
જેના કારણે જનમેદની એકત્ર કરવા માટે નેતાઓને પણ પરસેવો છૂટ્યો હોય
તેમ જન્મદિનની અને રોજગારીના ભાગરૂપે લાવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
અને આમોદ જંબુસરના જાહેર માર્ગ ઉપર ભાજપના કેટલાય હોદ્દેદારો અને ખુરશી ઉપર બેસીને લોકોને રૂપિયાનો વિતરણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
જેના કારણે જાહેર માર્ગો ઉપર શું થઈ રહ્યું છે
તે તપાસ કરતા કેટલાક ભાજપના હોદ્દેદારો પ્રધાનમંત્રીની જાહેર સભામાં જઈ રહેલા લોકોને રૂપિયાનું વિતરણ કરી રહ્યા હોય
તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને વિડીયો કેદ કરતા ને સાથે જ નેતાઓ ધુવા ફુવા થઈ ગયા હતા
અને મીડિયાના કેમેરા થી ભાગમભાગ કરવા માંડ્યા હતા. રૂપિયા કેમ આપો છો
તેમ પૂછતા તેઓએ પોતાનો બચાવ કરવા માટે પ્રચારમાં આવતા વાહનચાલકોને પેટ્રોલ ડીઝલનો ખર્ચો આપીએ છીએ
તેમ કહી પોતાના બચાવોના પ્રયાસ કર્યા હતા પરંતુ આવી લાલ જ આચારસંહિતા ભંગ કરી શકાય
મોટી માત્રામાં રૂપિયા લઇ વિતરણ કરતા હોવાના વિડિયો એ પણ સોશિયલ મીડિયા ઉપર પણ ભારે ચર્ચા લગાવી છે
અંતરી ઉલ્લેખનીય બાબતે છે કે જાહેર સભામાં જનમેદની એકત્ર કરવા માટે રૂપિયા આપનારાઓના વીડિયોમાં જે ચેહરા દેખાય છે
તેમની સામે સુવો મોટો અથવા તો આચારસંહિતાના ભંગ બદલ ગુનો દાખલ થઈ શકે છે
ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ સમગ્ર પ્રકરણમાં શું કાર્યવાહી કરે છે
તે એક ચર્ચાનો વિષય બની ગયો છે
પરંતુ આ રીતે રોકડા રૂપિયાને થપ્પી લઈ જાહેરનામાનો ભંગ કરી રૂપિયાનું વિતરણ કરવાનું દ્રશ્ય એક ફોજદારી રાહે ગુનો પણ કહી શકાય છે
આમોદ જંબુસર નજીક જાહેર માર્ગ ઉપર હોટલ પાસે જે વાહનો ભરીને આવતાં લોકોને અપાઈ રહ્યા હતા
રૂપિયા નું વિતરણ ચાલતું હોવાનું મીડિયાના નજરે ચડતા કવરેજ કરતા ભાગમભાગના ખેલ લોકોને લઈને આવે છે
એટલે પેટ્રોલ ડિઝાના રૂપિયા આપ્યા છે તેમ કહી ભાજપના હોદ્દેદારોએ બચાવ કર્યો