વેચાણમાં લીધેલ ફ્લેટની લોન બાકી હોવાનો ભાંડો ફૂટતા ફરિયાદીએ કોર્ટના દરવાજા ખટ ખટાવ્યા
ભરૂચ ના પાંચ બત્તી પાસે આવેલા બુદ્ધદેવ કોમ્પલેસ ખાતે રહેતા પ્રહલાદ ગોપાલ સોલંકી વર્ષ 2010 માં શહેરના સેવાશ્રમ રોડ પર આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા મિલન રસિક શાહે ફ્લેટ ખરીદ્યું હતું
જે અંગેનો વેચાણ કરારિયાને બાનાખત નોટરી દિલીપ આર રાવ સમક્ષ કરી આપ્યો હતો
ફ્લેટની ખરીદી ત્રણ પોઇન્ટ 35 લાખમાં થઈ હતી
જેના ભાગરૂપે તેમણે મિલન શાહને 51 હજાર રોકડા આપી 2.84 લાખની લોન કરી હતી
જે તેમણે ચૂકવી તેનો નો ડ્યુ સર્ટીફીકેટ પણ મેળવી લીધું હતું.
જે બાદ તેમણે 2014માં દસ્તાવેજ કરાવ્યો હતો. દરમિયાન પડ્યું હતું
કે મિલન સાહેબ બે બેંકમાંથી લોન લીધી હતી.
જે પૈકી 1994 માં તેણે ડીએચએફએલ કંપનીમાંથી લોન પૂરી કર્યા વિના જ તેમને ફ્લેટ વેચાણે આપ્યો હતો
અને મિલનને બેંકની લોન પૂર્ણ કરી ન હોવા છતાં બેંક ઓફ ઇન્ડિયા ની અંકલેશ્વર શાખા જે તે સમયના અધિકારીએ લોનનું ધિરાણ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું
જેના પગલે આખરે પ્રહલાદ સોલંકી ભરૂચ એસપીને રજૂઆત કરતા એ ડિવિઝન પોલીસે બિનજામીન પાત્ર ગુનામાં કોઈ કાર્યવાહી કરી ન હતી
જેના પગલે તેમણે કોર્ટ રાહી ફરિયાદ કરી છે મિલન શાહ પાસેથી ફ્લેટ ખરીદી કર્યા બાદ
પ્રહલાદ ગોપાલ સોલંકી પરિવાર સાથે તેમના ફ્લેટમાં રહેતા હતા.
દરમિયાનમાં તેમના મકાન પર bank of india દ્વારા નોટિસ લગાડવા માટે આવતા સમગ્ર મામલાનું ભાંડો ફૂટયો હતો