ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર માદરે વતન કાંકરેજમાં…
ટોટાણામાં સંત સદારામ બાપ ના ધામમાં પ્રવેશદ્વારનું કરાશે લોકાર્પણ..
પૂર્વ નગરપાલિકા પ્રમુખ થરા વિનોદજી ના ભાઈ દીનેસજી અને બેન બાલુબેન ના યાદમાં બનાવેલ પ્રવેશ દ્વાર લોકાર્પણ કરશે
ઠાકોર સમાજના આસ્થાના પ્રતીક સંત સદારામ બાપાના લેશે આશીર્વાદ…
જગદીશ ઠાકોરના આગમનને લઈને ઠાકોર સમાજમાં ઉત્સાહ……