જમીન મિલકતના દસ્તાવેજો ની નોંધણીની કાયદાકીય જોગવાઈઓ

જમીન મિલકતના દસ્તાવેજો ની નોંધણીની કાયદાકીય જોગવાઈઓ

પ્રતીકાત્મક તસવીર:જમીન મિલકતના દસ્તાવેજો ની નોંધણીની કાયદાકીય જોગવાઈઓ
પ્રતીકાત્મક તસવીર:જમીન મિલકતના દસ્તાવેજો ની નોંધણીની કાયદાકીય જોગવાઈઓ

 

 

પક્ષકારો એ સહી કરેલા લખાણ દસ્તાવેજને રજીસ્ટ્રેશન માટે કેટલા સમયમાં રજૂ કરવો જરૂરી છે

તમારી જમીન તમારી મિલકત

સ્થાવર મિલકત એટલે કે જમીન મિલકત એ મૂળભૂત રીતે રાજ્યનો વિષય છે

એટલે કે માત્ર રાજ્ય સરકારને જે તે સંબંધિત કાયદા કરવાની સત્તા છે

તેમ છતાં ખેતીની જમીન સિવાય મિલકતની તબદીલી અને ખેતરની દસ્તાવેજ સમાવતી યાદી હેઠળ છે

એટલે કે બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર આ બાબતમાં કાયદો કરી શકે છે

પછી ભલે ભારતીય નોંધણી અધિનિયમ 1908 કેન્દ્ર સરકારનો હોય

તે છતાં અધિનિયમ હેઠળની પાણી ખાસ સત્તા રાજ્ય સરકારને નિમેલ અથવા સત્તા મંડળોને આપવામાં આવી છે

તેથી અધિનિયમનો અમલ મુખ્યત્વે વ્યક્તિગત રાજ્ય સરકારે સંભાળવાનું છે

સ્થાવર મિલકત કઈ હોઈ શકે જેનું રજિસ્ટ્રેશન ફરજિયાત કે મરજીયાત હોઈ શકે

સ્થાવર મિલકતમાં કોઈપણ જમીન મકાન વારસાગત બધા જવાના હકો લાઈટ મત્સ્ય ઉદ્યોગ અથવા જમીનમાંથી અને જમીન સાથે જોડાયેલી અથવા

કોઈપણ વસ્તુને કાયમી જોડાયેલી કોઈપણ વસ્તુ માંથી ઊભા થતા બીજા લાભ નો સમાવેશ થાય છે

પણ તેમાં લાભો સાથે સંકળાયેલા તમામ સોદા રજીસ્ટ્રેશન ને પાત્ર છે

જમીન સાથે જોડાયેલા યંત્રો ને આવરી લેવાયેલા છે અને તેની જમીન મકાન અથવા યંત્ર ગીરો મૂકીને લોન ઉભી કરી હોય

તો તેનું રજીસ્ટ્રેશન જરૂરી છે હવે આપણે ફરજિયાત નોંધણી પાત્ર દસ્તાવેજ લેખ અંગેની વિગતો રજીસ્ટ્રેશન એક્ટની જોગવાઈ મુજબ જોઈશું

કલમ 17 (૧)(આ):. રજીસ્ટ્રેશન એક્ટર નો કાયદો અમલમાં આવ્યો

તેમજ ત્યારબાદ સરને 2001 મા ને આનુસંગિક અન્ય કાયદાઓની જાહેરાત કરવામાં આવી

તે અગાઉ અથવા ત્યારબાદ કોઈપણ જંગમાં મિલકતની અવેજી થતી હોય

અને તે અંગેના તમામ કરારો તથા લખાણો જેની ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટર ની કલમ 53 એમાં સમાવેશ થતો હોય

તેવા તમામ કરારો કે લખાણોની નોંધણી કરાવવી ફરજીયાત છે

જો તેવા કોઈ પણ તબ દિલી અંગેના કરારો કે લખાણોની નોંધણી કરાવેલી ન હોય

તેવા કરાર રોકે લખાણોથી સદરૂ કલમ 53 એ ના હેતુ અને કોઈ અસર થશે નહીં.

આમ ઉપરની હકીકતમાં નીચે જણાવેલા મુખ્યત્વે દર્શાવેલા દસ્તાવેજોની રજીસ્ટ્રેશન એક્ટની જોગવાઈ મુજબ નોંધણી કરાવવી ફરજીયાત છે

અને તે માટે જે તે સમયે પ્રવર્તમાન હોય તેવી લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી જે તે દસ્તાવેજ ઉપર ભરવી પડે છે

૧. વેચાણનો કરાર યાને સાટાખટ

૨. વેચાણની રુવે કબજા રસીદ

૩ વેચાણનો દસ્તાવેજ

૪ બક્ષિસ નો દક્ષ આવે જ

૫ રિલીઝ નો દસ્તાવેજ

૬ વેચાણ દસ્તાવેજની અવેજમાં આપવામાં આવેલ જનરલ પાવર ઓફ એટની

૭ ગીર નો દસ્તાવેજ

૮ અદલા બદલી નો દસ્તાવેજ

૯ સ્થાવર મિલકત સંબંધિત કરવામાં આવેલ કોઈ કોર્ટનો હુકમ કે હુકમથી જમીનના ભાગલા સંબંધિત દસ્તાવેજો

૧૦ રિક્વેન્સ નો દસ્તાવેજ

૧૧ દતક પત્ર
૧૨ ભાડા પટ્ટા નો દસ્તાવેજ

૧૩ વહેચણીનો દસ્તાવેજ રજીસ્ટ્રેશન ની જરૂર ન હોય તેવા કયા દસ્તાવેજ હોઈ શકે

તેની જોગવાઈ જોઈશું કેટલાક અમુક દસ્તાવેજ થાવર મિલકતને લાગુ હોવા છતાં રજીસ્ટર્ડ કરવાની જરૂર નથી

આ રજીસ્ટ્રેશન અધિનિયમની કલમ 172 માં નીચે પ્રમાણે દસ્તાવેજો આપ્યા છે

૧. સમાધાન ખર્ત

૨ કોઈપણ કોર્ટનું હુકમનામું અથવા હુકમ સિવાય કે દાવા અથવા કાર્યવાહીનું વિષય વસ્તુ હોય તે સિવાયની સ્થાપન મિલકતનું હુકમનામું બનતું હોય

૩ સરકાર દ્વારા સ્થાવર મિલકતની મંજૂરી

૪ મહેસુલ અધિકારીએ કરેલ વિભાજન નો લેખ

૫ કંપનીઓના શીરોની લાગતો લેખ પછી ભલે કંપનીની અશક્ય મત સંપૂર્ણપણે અથવા અસંતાવર મિલકતની બનતી હોય

૬. કીબેન્ચર પ્રમાણપત્ર ડિબેન્ચરની સિક્યુરિટી ડિબેન્ચર ધરાવનારાઓના ટ્રસ્ટીને સ્થાવર મિલકતની તબદીલો

જ્યારે પેટા કલમ એક એમાં નિર્દિષ્ટ કરેલા દસ્તાવેજો સિવાયનો કોઈપણ દસ્તાવેજ પોતે જ્યારે કરેલો હોય

ત્યારે કોઈ પણ હક્ક ઈલાકો અથવા હિત ઊભું કરતો નથી મર્યાદિત કરતો નથી

અથવા નાશ કરતો નથી જમીન મિલકતના લેખ રજીસ્ટર ન કર્યા હોય તો અસર શું થઈ શકે

 

કલમ 17 હેઠળ અથવા મિલકત તપ દિલ્હી અધિનિયમ 1882 ની જોગવાઈઓ હેઠળ રજીસ્ટર હોય તેવા દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો ન હોય

તો તેની સાથે કે આવો રજીસ્ટર નહીં કરાયેલો દસ્તાવેજ

૧. તેમાં જણાવેલ સ્થાવર મિલકત માટે અમલી બનતો નથી

૨. આવી મિલકતને અસર કરતા અથવા આવી શકતા આપતા કોઈપણ વ્યવહારના પુરાવા તરીકે મેળવી શકાશે નહીં

૩. તેથી દસ્તાવેજ નિર્ર્થક બને છે અને તમામ વ્યવહારો હેતુ માટે બિન ઉપયોગી બને છે

આવા દસ્તાવેજ માત્ર નીચેના મર્યાદિત હેતુઓ માટે સ્વીકારી શકાય

૪. યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ હેઠળ નિધિષ્ઠ પાલન માટેના દાવામાં કરારના પુરાવા માટે

૫. મિલકત તબ દિલ અધિનિયમની કલમ 53 એના હેતુ માટે કરારના અસંતપાલનના પુરાવા માટે

૬. સંતાન દત્તક લેવાની કોઈપણ સત્તા મળતી નથી

કોઈપણ સ્થાવર મિલકતને લગતા લેખનું રજીસ્ટ્રેશન તેવી મિલકતની હુકમથ સ્થળ વિસ્તારમાં આવેલ હોય તે ના સબ રજિસ્ટ્રાર સમક્ષ કરાવવાનું રહે છે

અજાણી ભાષા હોય તો ભાષાંતર

દસ્તાવેજ રજીસ્ટર કરનાર અધિકારી સમજતા ન હોય તેવી ભાષામાં દસ્તાવેજ હોય અને જિલ્લામાં સામાન્ય રીતે વપરાતી હોય તો દસ્તાવેજનું સાચું ભાષાંતર અને તેની ખરીદ નકલ સાથે રજૂ કરવી જોઈએ કલમ (૧૬)

ખાલી જગા છેક છાક વગેરે અધિકૃત કરેલ હોવો જોઈએ

દસ્તાવેજમાં લાઈન દોરેલી હોય કોરી જગ્યા હોય છેક છાક અથવા બદલા બદલી હોય તો તેની નોંધ થવી જોઈએ (કલમ 20)

મિલકત નું વર્ણન અને નકશો અને પ્લાન

બિનવસિયતિ દસ્તાવેજમાં થાવર મિલકત ઓળખવા માટે વિગતો થી તેનું વર્ણન હોવું જોઈએ તેની વિગતોમાં નીચેની વિગતો હોવી જોઈએ

૧. ઉત્તરમાં અને રોડ સાઈડ આગળ આવેલા ઘરો અને તેમના હાલના અને અગાઉના ભોગવટેદારો અને તેમના ઘર નંબર હોય તો તે

૨. જમીનનો પ્રાદેશિક વિભાગ અને બીજી મિલકતો જેના ઉપર તે આવેલ હોય

૩. સરકારી નકશા અથવા સર્વે નંબરના સંદર્ભ સાથે તેની શક્ય સ્થિતિ કલમ (21 કલમ)

22 રાજ્ય સરકારને એવું ઠરાવવાને અધિકૃત કરે છે કે ઘર જમીન સરકારી સંદર્ભથી વર્ણવેલા હોવા જોઈએ કલમ (22)

૧. તેમ છતાં ઠરાવેલી વિગતો ન આપી હોય તો પણ દસ્તાવેજ રજીસ્ટર કરી શકાય મિલકતનું વર્ણન તે ઓળખવા માટે પૂરતું હોવું જોઈએ કલમ (22)

૨ પક્ષકારે સહી કરેલા લેખને રજીસ્ટ્રેશન માટે રજૂ કરવાનો સમય કેટલો મળી શકે લેખ દસ્તાવેજ તે સહી કર્યા ની તારીખ

૪. મહિનાની અંદર રજીસ્ટ્રેશન માટે સબ રજીસ્ટાર સમક્ષ રજૂ કરવો જોઈએ કલમ ટીવી હુકમ નામો અથવા હુકમ દિવસ આખરી બંને ત્યારથી ચાર મહિનાની અંદર રજૂ કરી શકાય

દસ્તાવેજ જુદી જુદી ઘણી વ્યક્તિઓએ જુદા જુદા સમયે કર્યા હોય

તો દરેક કર્યાને તારીખથી 4 મહિનાની અંદર રજીસ્ટ્રેશન માટે રજૂ કરી શકાશે

કલમ 24 જે તે પક્ષકારોમાની અમુક વ્યક્તિએ વિદેશમાં દસ્તાવેજ લેખ કર્યા હોય

તો તે સહી ભારતમાં તેના આવ્યા પછી ચાર મહિનાની અંદર રજીસ્ટ્રેશન માટે રજૂ કરી શકાય છે

પરંતુ જો ચાર મહિનાનો સમયકાળ ચૂકી જવાય તો રજીસ્ટ્રેશન થી બે ગણી ચૂકવીને વધુ 4 મહિનાના સમયગાળામાં તેવા લેખ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટર સમક્ષ રજૂ કરી શકાય છે

 

નોંધ. જમીન મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકો ના કોઈ સૂચન કે પ્રશ્નો નવગુજરાત સમયના નવા સરનામે 101 પહેલું માળ ઓમ શાયોના આર્કેડ સિલ્વર ઓકે કોલેજ પાસે ગોતા અમદાવાદ 38 24 81 લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેલ કરવા

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp