સંતરામપુર:નગરપાલિકાના વિસ્તાર માં રાજકીય પક્ષોના બેનર લગાવેલ ખાનગી વાહન – રીક્ષાઓ આડેધડ ફરતી જોવાં મળે છે
સંતરામપુર તાલુકા માં અને સંતરામપુર નગરપાલિકાના વિસ્તાર માં રાજકીય પક્ષોના બેનર લગાવેલ ખાનગી વાહન – રીક્ષાઓ આડેધડ ફરતી જોવાં મળે છે
જે આ રીક્ષાઓ ને જે તે પક્ષ દ્વારા તે અંગે ની જરુરી મંજુરી તંત્ર ની મેળવી છે ખરી???
આ રીતે આદર્શ આચાર સંહિતા નો અમલ કરવા ને બદલે આચારસહિંતા નો ભંગ કરનારાઓ સામે જવાબદાર તંત્ર દ્વારા ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાય
અને વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ની પણ શેહશરમ રાખ્યા વગર આચાર સહિંતા નો સખ્તાઈ પૂર્વક અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવે તે જરુરી છે.