નડિયાદ માહિતી ખાતાનો જુનિયર ક્લાર્ક રૂપિયા 1500 ની લાંચ લેતા ઝડપાયો લોક ડાયરા ના કલાકારો પાસેથી માગી હતી લાંચ
આણંદ જિલ્લા માહિતી પણ કોઈના ઈસારે ચાલતું હોય તેવી લોક ચર્ચા થઈ રહી છે
આણંદ જિલ્લા માહિતી ખાતુ પણ એક દિવસ બદનામ થાય તેમાં નવાઈ નહીં
આણંદ જિલ્લા માહિતી એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય
તેવી પણ પત્રકારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે
ગુજરાતમાં લાંચ કેસમાં હવે માહિતી વિભાગ પણ બાકાત રહ્યું નથી
નડિયાદના માહિતી ખાતાની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ની એસીબીએ છટકો ગોઠવી રૂપિયા 1500 ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કલાકારો ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા યોજાય છે
જે બદલ માહિતી વિભાગ અને એક કાર્યક્રમ દીઠ 4000 રૂપિયાની ચુકવણી કરે છે
આ રકમ ચૂકવવા માટે જુનિયર ક્લાર્ક કે લાંચ ની માંગણી કરતા એસીબી માં ફરિયાદ થઈ હતી
મૂળ તારાપુરના ગાયત્રી કચેરી નગરમાં રહેતા
અને હાલ મિશન રોડ પરની સરકારી વસાહત ખાતે રહેતા કિરણકુમાર હસમુખભાઈ સરમા પોતે નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ
નાયબ માહિતી નિયામકની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે
તેવો અહીંયા ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક હિસાબી શાખામાં વર્ગ ત્રણ ના કર્મચારી પણ છે
એકદમ પતિ સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જનજાગૃતિના કાર્યક્રમો કરે છે
આ દંપત્તિને ગામડાઓમાં લોકડાયરો કરવાના ઓર્ડર નાયબ માહિતી નિયામકની કચેરી નડિયાદ દ્વારા મળેલ હતા.
જેના એક કાર્યક્રમના પુરસ્કાર દીઠ રૂપિયા 4000 જેટલુ મહેનતાણું ઓર્ડરમાં દર્શાવવામાં આવેલ હતું
સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કુલ બે કાર્યક્રમના બિલના નાણા કુલ 8000 લેવાના નીકળતા હતા.
જેથી તે આ કચેરીમાં ગયા હતા ત્યાં તેમને કિરણભાઈ શર્મા મળ્યા હતા.
હિસાબી શાખામાં કિરણભાઈ શર્મા ફરજ બજાવતા હોય
તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 8,000 ના બદલામાં રૂપિયા 3000 ની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું?
રગજક બાદ રૂપિયા ₹2,500 લંચ પેટે મળવાનું નક્કી કરી ફરિયાદી પાસેથી રૂપિયા 1000 લાંચ પેટે અગાઉ લઈ લીધા હતા
અને બાકીના લાંચના નાણા રૂપિયા 1500 તેઓની કચેરી ખાતે આજરોજ આપવા વાયદો કર્યો હતો.
ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય નડિયાદ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ એસીબીએ લાંચ નો છટકો ગોઠવ્યું હતું.
આ લાંચના છટકામાં કિરણભાઈ શર્મા રૂપિયા 1500 ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે પકડાઈ ગયા હતા.
પોલીસે આ કર્મચારી સામે લાંચ રુશ્વત નો ગુનોદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે
આણંદ જિલ્લાના માહિતીના સ્ટાફથી પત્રકારો હેરાન પરેશાન ક્યારે બદલાશે માહિતીની સ્ટાફ
આણંદ જિલ્લા માહિતીના પણ દિવસો ઉલટા ગણાઈ રહ્યા હોય તેવી પણ પત્રકારો દ્વારા ચર્ચા
આણંદ જિલ્લા માહિતીની કોઈ એક્શન લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આણંદના પત્રકારો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવે તેમાં નવાઈ નહીં
આણંદ જિલ્લા માહિતી પણએસીબી ની રડારમાં