હાલોલ પંથકમાં આનંદપુરા માં ભારેલા અગ્નિ જેવા બનાવવામાં પુત્રી સમાન પાંચ વર્ષની બાળકી ઉપર કૌટુંબિક દાદાએ દુષ્કર્મ ગુજારીને હત્યા કરી હોવાનો પર્દાફાશ
હાલોલ તાલુકાના આનંદપુરા ગામે બપોરના રોજ ઘર આંગણેથી ગુમ થયેલ અંદાજે પાંચ વર્ષની માસુમ મૃતદેહત્યા કરાયેલા હાલતમાં મળી આવતા
આ માસુમ બહારથી ઉપર બળાત્કાર ગુજારીને નિર્દય રીતે હત્યા કરવામાં આવી હોવાના ગત મોડી રાત્રિના ભભૂકી ઊઠેલા જન આકૃષ્માં હોવાનું નિર્ભયતા ભરી કૃત્ય લાકડાના પીઠામાં કામ કરતાં કોઈક નરાદામે જ કર્યું
હોવાના ઉભા થયેલા હલ્લાબોલ આક્રોશમાં લાકડાના પેઠામાં આગ લગાડી દઈને પરપ્રાંતિય ઈસમોને નિશાન બનાવતા પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સમિતિ આસપાસના સમગ્ર પોલીસ તંત્રનો કાભલો આનંદપુરાના ઘટના સ્થળે ખડકાઇ જવા પામ્યો હતો.
જોકે આનંદપુરા ખાતેથી જાડી જાખરામાંથી જંગલી વેલાની મદદથી નિર્દય રીતે હત્યા કરેલ શંકાસ્પદ માસુમ બાળકીના મળી આવેલા
મૃતદેહ ની ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિની ગંભીરતાઓ જોઈને હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ સંમિત વિવિધ તપાસોની 10 ટીમો દ્વારા
મોડી રાત્રે થી હાથ ધરવામાં આવેલ તપાસોમાં શંખ મંદ ચહેરાઓની વન ટુ વન પૂછપરછોના શરૂ કરાયેલા
તપાસ સૂરજના ધમધમાટોમાં પાંચ વર્ષની માસુમ પુત્રી સમાન આ બાકી ઉપર ખુદ પડોશમાં જ રહેતા
કૌટુંબિક હવનખોર દાદા એ ઘર આંગણે રમતી આ પુત્રીને બિસ્કીટની લાલચ આપીને પીઠાની બાજુમાં આવેલી ચાંદીમાં લઈ જઈને
પીસાચી બળાત્કાર ગુજારીને જંગલી વેલા નો તંપો ગળે દઈને આ માસુમ પુત્રીની દર્દનાક ચીસોને હંમેશા ના માટે શાંત કરી દેને કુર્તાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું
હાલોલના ડીવાયએસપી વિજય રાઠોડ એ જણાવ્યું હતું જોકે પંચમહાલ પોલીસ તંત્રની તપાસ ટીમો દ્વારા
ગણતરીના કલાકોમાં પાંચ વર્ષની બાળકીના રેપ વિથ મર્ડર કેસનો ભેદ ઉકેલ હવનખોર હત્યારા કૌટુંબિક દાદા ની ધરપકડ કરતાં હાલોલ પંથકમાં સત્તાટો પ્રસરી જવા પામ્યો છે
પોલીસ તપાસની સખત પૂછપરછ ના અંતે હવનખોર કૌટુંબીક દાદા ના નિયત ચેહરાનો પર્દાફાશ
હાલોલ તાલુકાના છેવાડાના ગામમાં રહેતા એક ગરીબ પરિવારની લાડકી દીકરી જ સોમવારના દિવસે બપોરના સમયે પોતાના ઘરના આંગણામાં રમતી હતી
બાળકીની માતા હાલોલ ખાતે કામ માટે ગઈ હતી જ્યારે તેના પિતા નોકરી પર હતા.
તેવા સમયે કોઈ અજાણ્યો એ સમા માસુમ બાળકીને ઠોસલાવી પટાવી ઘરેથી થોડો દૂર આવવાનું જગ્યા ઉપર લઈ ગયો હતો
માતા પિતા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમની માસુમ બાળકી ઘરે ન દેખાતા તેની શોધખોળ આકરી હતી.
માસુમ બાળકી મળી ન આવતા ગામ લોકો પણ તેમની સાથે શોધખોળમાં જોડાયા હતા.
દરમિયાન ગામમાં ગામની સીમમાં આવેલ લાકડાના પીઠા ની બાજુમાં આવવાનું ઝાડી ઝાખડી વાળી જગ્યાએ ખાડામાં અર્ધનગ્ન હાલતમાં લોહી નીકળેલા હાલતમાં અને ગળાના ભાગે જંગલી વેલાથી વીંટાયેલી મૃત હાલતમાં મળી આવી હતી
જેથી બાળકીને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી
એક તબક્કે આવું કૃત્ય ગામની સીમમાં આવેલ લાકડાના પીઠામાં કામ કરતા
તેમજ આજુબાજુના પર પ્રાંતમાંથી આવીને વસેલા લોકોએ કર્યું હશે.
જેવી સરકારના પગલે આક્રોશમાં આવી ગયેલા ગામ લોકોએ આ પરપ્રાંતી લોકોને માર જુન્ડ કરી લાકડાના પીઠા ને આગ ચંપી કરી હતી.
આ બનાવ અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે તેમ જ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
પોલીસે પ્રાથમિક તબક્કે અજાણ્ય ઈસમ સામે દુષ્કર્મ અને હત્યાનો તેમજ પોષકો મુજબનો ગુનો નોધી પેનલ ડોક્ટર દ્વારા વડોદરા ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પોલીસે ગુનાની ગંભીરતા જોઈ ગામમાંથી જ કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરેલું હોવું જોઈએ
તેવું લાગતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા આ કૃત્ય કરનાર અન્ય કોઈ નહીં
પરંતુ ઘરની પડોશમાં જ રહેતા એક કુટુંબી દાદા એ આવર કૃત્ય કરી હોવાનું જણાય આવતા પોલીસે તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી