મહિસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર થતાં ગામડાઓમાં બેઠકો જામવાની શરૂ
લુણાવાડા મહીસાગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે લુણાવાડા બેઠકો પર ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે
ત્યારે તાલુકાના ગામડાઓ પર રાજકીય માહોલ ધીરે ધીરે છવાઈ રહ્યો છે
ગામડાઓના વૃદ્ધ સાથે ગામના યુવાનો પર રાજકીય વાતો સાથે ચારની ચૂસકી લઈ રહ્યા છે
ગામડાઓમાં મોટાભાગે વાતો ગામના ચોરો કે ચા ની લારીઓ પર થતી હોય છે
ત્યારે લુણાવાડા તાલુકાના ગામડાઓમાં મોંઘવારી આરોગ્ય લાઈટ રોડ રસ્તા ના પ્રશ્નો અને વિકાસના ચર્ચા વધુ થઈ રહી છે
ગામડાઓના મતદારોને આ વખતની ચૂંટણીમાં ગામનો વિકાસ અને પાણીનો મુખ્ય મુદ્દો હોય હોવાની ચર્ચાઓ પરથી લાગી રહ્યું છે
ગ્રામજનોમાં મોંઘવારી આરોગ્ય લાઈટ રોડ રસ્તા ના પ્રશ્નો અને ગામના સુદર્શન તળાવનો વિકાસ કરવાની પાછલા કેટલાય સમયથી ચાલી રહી છે
આ ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે કે કેમ તેની ચર્ચાઓ થઈ રહી છે
વળી ચૂંટણી છે ત્યાં સુધી અવનવા વાયદા કરશે તેવા કટાક્ષ પણ ગ્રામજનો કરી રહ્યા છે
કણ જાવ: ઓટલે બેસેલા ગ્રામજનોને વિકાસ દેખાયો નથી બસ કે રસ્તાની સુવિધા નથી
કણ જાવ માં ઓટલે બેસીને લોકોની ગામના વિકાસની ચર્ચા છોકરાઓ સાંભળી રહ્યા હતા
ગ્રામજનોના મતે છેલ્લા કેટલાય વર્ષોથી બસની સુવિધા નથી ગામના મુખ્ય માર્ગથી દલિત વિસ્તારમાં આઝાદી પછી આજદીન સુધી રોડ બન્યો નથી જેથી 108 પણ જઈ શકતી નથી રોડ બનશે
એવું વિચારી પહેલી વાર અન્ય પક્ષને વોટ આપ્યા હતા. પરંતુ અઢી વર્ષમાં રોડ ન બન્યા કે આજદિન સુધી ધારાસભ્ય ફરક્યા નથી
વિરણીયા: સિંચાઈને લઈ ગ્રામજનો નારાજ
વિરણીયા માં મોટાભાગના ગ્રામજનોને રાજકારણ મહારાષ્ટ્ર જોવા મળતો ન હતો.
પરંતુ યુવાનો ગામમાં પીવાના પાણી અને સિંચાઈને લઈ નારાજ હોવાનું જણાવીને ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો અવનવી યોજના અને લોભામણા વાયદા કરી રહ્યા છે
પરંતુ યોજનાઓ ગામ સુધી પહોંચતી નથી ચૂંટણીની વાતોમાં ખબર ના પડે તેમ જણાવતા
ધામોદ: આવાસ યોજના હેઠળ મકાન મળ્યા ન મળ્યા નો રોષ
ધામોદના પંચાયતના ઓટલા પર બેસીને ગ્રામજનો રાજકીય ચર્ચાનો દોર શરૂ કર્યો હતો
સુજલામ સુફલામ કેનાલની લઈ સિંચાઈની સુવિધાઓ સારી છે
જેને લઇ ખેડૂતોની આવકમાં વધારો થયો છે
પરંતુ પાછલા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ મંજૂર ન થતા ગામના કેટલાક રહી ગયા હોવાની જણાવીને રાજકીય માહોલ બરાબર જામ્યા બાદ ગામમાં આવનાર ઉમેદવાર પાસે વચન વિકાસના કામના વચન લેવડાવીશું તેવી ચર્ચાઓ કરતા હતા
મૈયા પુર: પહેલીવાર નલ સેજલ યોજના આવતાં પાણીની ભાંજગડ દૂર થઈ
દલપતના ભેસાવાળા ગામે ઝાડની નીચે ઓટલે બેસીને વૃદ્ધોએ આઝાદી પછી પહેલીવાર નલ સેજલ યોજના હેઠળ પાણી આવ્યું છે
તેમ જણાવ્યું હતું સરકારના કામમાં સંતોષી વ્યક્ત કર્યો હતો
ગ્રામજનોને સરકારની યોજના નો લાભ અને મા અમૃત કાર્ડ ની ચર્ચા કરીને ચૂંટણી બાદ વિકાસ વધુ થાય તેવી આશા વ્યક્ત કરી હતી
પાલ્લા કોઠંબા: ચાર વખત પંચાયત સમરસ બની પણ બે લાખ હજુ સુધી મળ્યા નથી
લુણાવાડા બેઠકના વિસ્તારનો ગ્રામ પંચાયત ચાર વાર સમરસ છે જેમાં બે વાર મહિલા સમરસ છે
જે હાલ સમગ્ર પંચાયત મહિલા સમરસ થતા વિકાસના કામ પેટે રૂપિયા બે લાખ આપવાનો વાયદો કર્યો હતો
અને વારંવાર ધક્કા ખાતા સંજીવની કોલોનીના રોડ માટે ₹2,00,000 ન ફાળવતા સમગ્ર ગ્રામ પંચાયત કરી રહ્યા હતા