હળવદના સાપકડા ગામે જંગલી જાનવરના હુમલામાં 45 થી વધુ ઘેટાના મોત દીપડો હોવાની ગ્રામજનોમાં ચર્ચા
હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડી રાત્રિના સમયે કોઈ જંગલી જાનવર ચડી આવતા વાડામાં રહેલ 45 થી વધુ ઘેટાના મોત થયા હતા
અને 18 થી વધુ ઘેટાં ઇજાગ્રસ્ત થયા હતા જે બનાવની વિગત મુજબ જોઈએ તો હળવદના સાપકડા ગામે રહેતા નાનજીભાઈ ભોજાભાઇના વાડામાં ગત મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા જંગલી જાનવરે હુમલો કરતા
વાડામાં રહેલા 60 70 જેટલા પૈકી 45 થી વધુ ઘેટાના મોતની ભજીયા હતા
જ્યારે 18 જેટલા ઘેટાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે અમુક ઘેટાઓના મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં હતા
જ્યારે અમુક ઘેટાઓના મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં હતા અને ઘેટાંઓના ઝુંડમાં આ પ્રકારના હુમલા થી મોટાભાગના ઘેટાઓ હેબ ટાઈમે મોતને ભેટ્યા હતા.
જ્યારે બંધ વાડામાં રહેલા ઘેટાંઓમાં નાશ ભાગ થઈ જતા 18 જેટલા ઇજાગ્રસ્ત થયા છે
સાથે જ આ બનાવની જાણ થયા સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણજારીયા અને પશુ ડોક્ટર તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારી કે એમ ત્રમટા કે એમ પરમાર ખુમાનસિંહ ઝાલા નિતેશ ચૌહાણ સહિતના ઘટના સ્થળે પહોંચીને ગયા અને કયા પ્રાણીઓ હુમલો કર્યો છે
તે જાણવા ફ્રુટ પ્રિન્ટ સુધી તપાસ કરવા સહિતની કવાયત હાથ ધરવામાં આવે છે
જ્યારે ગ્રામજનો ના કહેવા મુજબ અજાણ્યું પ્રાણી દીપડો હોવાની શક્યતાઓ છે
અને આ વાત સમગ્ર હળવદ પંથકમાં વાયુવેગે પ્રસરી જતા
હાલ ગ્રામ્ય પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ભયનું મોજુ ફરી વળ્યું છે