56 ભોગ સહિતના ચાર એકમોને મિસ બ્રાન્ડેડ નિકક્ષતિ બદલ અઢી લાખનો દંડ
દિવાળી પહેલા ફ્રુડ વિભાગ દ્વારા આણંદના 56 ભોગ મુખવાસ મારુતિ નમકીન ભગવતી એન્ટરપ્રાઇઝ અને ક્રિષ્ના કંમપોનડેડ આશા ફોટેડા નામના એકમો ચેકિંગ કરીને ચાર નમૂના દિવાળી લેવાયા હતા.
જેનો રિપોર્ટ આવતા આણંદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કલેકટર કચેરી મોકલી આપ્યો હતો અધિક કલેકટર કીતકી વ્યાસ સે ચાર એકમોને એફ એસ એસ એસ.એ ના નિયમો ભંગ કરવા બદલ રૂપિયા બેહ 2.50 લાખ નો દંડ ફટકાર્યો છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખાતે ટાવર બજાર પાસે આવેલા 56 ભોગ મુખવાસ સેન્ટરના પેકિંગમાં જરૂરી તારીખ લગાવેલ ન હતી
તેવી રીતે મારુતિ નમકીન ખાદ્ય પદાર્થના ન્યુટ્રિશન પ્રમાણ ડેડ ઓફ પેકિંગ સહિતના અભાવ જોવા મળ્યો હતો
જ્યારે ક્રિષ્ના કમ્પાઉન્ડ ડેડ આશા ફોટો આલ્કોહોલ પ્રમાણ જે હોવું જોઈએ
તેનાથી 52% થી ઓછું જોવા મળ્યું હતું અને કાવેરી શુદ્ધ ગોળના પર જે તે કંપનીના નામની વિગતો અધૂરી જોવા મળી હતી
જ્યારે કરમસદની ગુરુ ગોરખનાથ ડેરીમાંથી મારુતિ નમકીન ના નમુના મિસ બ્રાન્ડેડ જણાયા હતા
કયા એકમોને દંડ ફટકારઆયો
56 ભોગ મુખવાસને મિસ બ્રાન્ડેડ બદલ 50 હજારનો દંડ
ગુરુ ગોરખનાથ ડેરીને મારુતિ નમકીનનું સેમ્પલ મિસ બ્રાન્ડેડ બદલ ₹20,000 નો દંડ
ક્રિષ્ના કંમપોનડેડ આશા ફોટેલા આલ્કોહોલ ૯૦ ટકા દર્શાવ્યું પણ પાંચ ટકા ઓછું હોવાથી 1.50 લાખ
ભાગ્યોદય ફ્રુડ પ્રોડક્ટ્સને આશા ફોટેદા વેચવા બદલ રૂપિયા 10000 દંડ
ભગવતી એન્ટરપ્રાઇઝને કાવેરી ગોળના મિસ બ્રાન્ડેડ પેક વેચવા બદલ અને ઉત્પાદક એસપી ગોળ ફાર્મ ને 20000 દંડ જેને પગલે ચાર એકમોને રૂપિયા 2.50 લાખનો દંડ ફટકારાયો હતો