બોરીયા: આશ્રમના ટ્રસ્ટીઓ સામે કરેલ્લેન્ડ ગ્રેબિંગ ફરિયાદની ન્યાયિક સ્થળ તપાસ કરવા માંગ કરાઈ

બોરીયા: આશ્રમના ટ્રસ્ટીઓ સામે કરેલ્લેન્ડ ગ્રેબિંગ ફરિયાદની ન્યાયિક સ્થળ તપાસ કરવા માંગ કરાઈ

 

પેટલાદ વાત જાણે એમ છે કે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાનકડા ગામ બોરીયાના સીમ વિસ્તારમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આવેલું છે

જે ઘણા સામેથી વિવાદમાં સંભળાયેલો છે વિવાદ જાણે એમ છે

કે આજથી પૂર્વ 23 થી 24 વર્ષ અગાઉ આશ્રમના વહીવટ કરતા ની બાજ નજર બોરીયાની ગૌચર જમીનમાં હતી

આશ્રમ દ્વારા બોરીયા ગ્રામ પંચાયતની ગૌચર જમીન લેવા તથા તેની અદલબદલી કરવા આશ્રમ દ્વારા તેને 1993 માં માંગણી કરવામાં આવી હતી

પરંતુ ગામના રોહિત સમાજ તથા હરીજન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

તે વિવાદ ચાલતો જ રહ્યો આખરે 1997 નું વર્ષ આવ્યું ત્યારે ખેડા જીલ્લો લાગતો હતો

ત્યારે ખેડા જિલ્લા કલ ેક્ટર દ્વારા ન- જમન -૩ પેટલાદ- વસી-૩૫૩૨ તા-૧૨/૬/૧૯૯૭ નો જમીન કૂલ નવ શરતોને આધીન આપવાનો હુકમ કરવામાં આવ્યો

જેમાં આશ્રમની જમીન બ્લોક -૨૧૬ની હે.૧.૪૧.૦૯ વાળી જમીન અને બ્લોક -નંબર-૨૩૮હે.૦-૧૪-૧૬ વળી જમીન ગ્રામ પંચાયતના ગૌચર તરીકે તથા સરકારી જમીન બ્લોક-ન-૨૧૮ની હે.૨-૦૦-૪૩. પૃ.આરે અને બ્લોક-નં૨૧૯-ની હે.૦૦-૪૭-૪૭પૃ.આરે અને બ્લોક-નં-૨૩૬ની હે.૦.૮૭.૭૦ આ કુલ જમીન મળી કુલ ક્ષેત્રફળ-૦૩-૩૫-૭૧ થાય છે

આ અંગે નો કલેકટર ખેડા દ્વારા હુકમ કરવામાં આવ્યો. આ હુકમમાં ચતુર્થ દિશા નો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

તથા જે તે સમયના પંચાયત સરપંચ તથા સભ્ય દ્વારા બંધ આંખે શરતો જોયા વાંચ્યા વગર જમીનનો અદલબદલ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે

જેમાં શરત નંબર એક સંસ્થાએ તેમની માલિકીની બ્લોક નંબર 216 અને 238 નો કબજો સરકારશ્રીને શું પરત કરવાનો રહેશે

તેમ જ સરકારી ગૌચર જમીનના બ્લોક નંબર 218 219 અને 236 નો કબજો સરકારશ્રી પાસેથી મેળવી લેવો શરત નંબર બે અપાયેલ જમીન કરતાં વધુ જમીન ઉપર કબજો કરી શકાશે નહીં

તેમજ જે હેતુસર જમીન અપાયેલ છે

તે હેતુસર સંસ્થાએ જ ઉપયોગ કરવાનો રહેશે શરત નંબર ત્રણ કલેક્ટરશ્રી ની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય વેચાણ ગીરો બક્ષિસ કે અન્ય રીતે તબ દિલ કરી શકાશે નહીં

શરત નંબર ચાર ગામે લાગુ પડતા બીન ખેતી ધારો અન્ય વેરા તથા ઉપકરણો ભરવાના રહેશે

શરત નંબર પાંચ સવાલ વાળી જમીન ઉપર બાંધકામ કરવાના પ્રસંગે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે

નંબર છ સવાલ વાળી જમીન ઉપર આવેલ વૃક્ષોની કિંમત હુકમની તારીખે નાયબ વંશ સંરક્ષણ શ્રી નડિયાદને જે આકારે તે અને હાલમાં ભરેલ રકમ તે બેમાંથી જે હશે

તે તફાવત રકમ સંસ્થાની ભરવાની રહેશે શરત નંબર સાત સવાલ બવાવાળી જમીનની માપણી સંસ્થાએ બે માસમાં કરવાની રહેશે

શરત નંબર 8 સંસ્થાને અપાયેલ જમીનની નિયત નમૂનામાં સનદ મેળવી લેવાની રહેશે

શરત નંબર નવ ઉપરની શરતો કે કોઈ એક શરતનો ભંગ થશે

તો જમીન બાંધકામ સહિત વિના વળતર એક સરકાર હસ્તક પરત લેવામાં આવશે

આ તમામ શરતોને આધીન આ સવાલ વળી જયમન આશ્રમને અદલબદલીના સમયમાં આપવામાં આવી હતી

જેમાં સરતનો ભંગ થતો જણાય આવે છે તેવું ગામના જાગૃત નાગરિક જણાવી રહ્યા છે

જાગૃત નાગરિકનું કહેવું છે કે આશ્રમ દ્વારા બ્લોક નંબર 218 વાળી જમીન ઉપર જે મોટું બિલ્ડીંગ બાંધવામાં આવ્યું

તેની કોઈ મંજૂરી લેવામાં નથી આવી આ મોટા બિલ્ડીંગની મંજૂરી લેવા પણ આશ્રમના ટ્રસ્ટીઓએ કલમ 66 મુજબ પરવાનગી માંગી હતી

પણ આ કલમ 66 ની પરવાનગી મળી ન હતી આ અંગે અરજદાર દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છતાં કચેરીઓ દ્વારા ખોખોની રમત ખેલાઈ રહી છે

જ્યારે આ આશ્રમના ટ્રસ્ટીઓ સામે કરેલ લેન્ડગ્રેબીંગ ફરિયાદની ફાઈલ ખુલતા રાજકીય તથા સ્થાનિક કક્ષાએ હડકમ મચી જવા પામ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp