રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડ જવાનો પગાર વધારો થતાં
છવાયો આનંદ….
કાંકરેજ તાલુકા ના શિહોરી હોમગાર્ડઝ યુનિટ માં આજે
જવાનોમાં જોવા મળ્યો હર્ષ ઉલ્લાસ….
રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડ જવાનો પગાર વધારો માનદ વેતન……
રૂપિયા 304 હતું 450 રૂપિયા જાહેરાત થતા શિહોરી હોમગાર્ડ કચેરી ખાતે છવાયો ખુશીનો માહોલ…..
.
સર્વે એક બીજા જવાનોએ મો મીઠા કર્યા હતા જવાનોમાં ખુશી જોવા મળી હતી….