કાંકરેજના થરા થી ભાભર રોડ ઉપર પડ્યો ભુવો..

તેરવાડા નજીક ઘરનાળા ઉપર મસમોટો પડ્યો ભુવો…
ત્રણ મહિનાથી પડેલા ભુવા થી સ્થાનિક લોકોમાં ભય…
હાઇવે ઉપર ભુવો પડવાના કારણે અકસ્માતની ભીતિ..
હાઇવે ઓથોરિટીના કારણે વારંવાર પડે છે હાઇવે ઉપર મસમોટા ખાડા….
THE WOICE OF PUBLIC