મહેસાણા તાલુકાના જગુદર ગામનો ગરબો ટીંટોઇ ખાતે અંબે માના મંદિરમાં આવ્યો.
જય અંબે મંડળ કૈલાશબા એચ ચંપાવત તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું
તેમજ રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
તેમજ ૨૦૦ થી ૨૫૦ માણસનું ભોજન કરવામાં આવ્યું હતું..
તેમજ દશેરાને દિવસે મહેસાણા જિલ્લાના જગુદર ગામ વિદેશ જવા માટે માનતા રાખવામાં આવી હતી
આ માનતા પૂર્ણ થતા સોનાનું છત્ર અંબેમાના મંદિરમાં ચઢાવવામાં આવ્યું હતું
ટીંટોઇ ગામમાં ફૂલના સ્વાગતથી મહેસાણાના મહેમાનોને આવકારવામાં આવ્યા હતા
મહેસાણા તાલુકાના જગુદર ગામ ખાતેથી ટીંટોઇ ગામે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો
તેમજ આજુબાજુના તેમજ ગામના લોકો પણ રાસ ગરબામાં જોડાયા હતા
તેમજ વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાણા દ્વારા તેમની માનતા પૂર્ણ થતાં સોનાનું છત્ર ચઢાવવામાં આવ્યું હતું.