પ્રબોધિની એકાદશી: ચાર માસની નિંદ્રા પછી દેવ જાગશે.
માં એકાદશી થી માંડીને લાભ પાચમ સુધી ઉત્સવોની વર્ણથંભી વણઝાર ચાલુ રહે છે
જો કે લાભપાચમ આ વણઝાર અટકતી નથી કારતક સુદ સાતમે જલારામ જયંતિ નું મહામણું પર્વ આવે છે
તો કારતક સુદ નોમેં રંગ અવધૂત જયંતિ નું ધન્ય પર્વ આવે છે ઉત્સવોને આ હરિ માળા આગળ વધતી પહોંચે છે કારતક સુદ એકાદશીના
માં એકાદશી થી માંડીને લાભ પાચમ સુધી ઉત્સવોની વર્ણથંભી વણઝાર ચાલુ રહે છે
જો કે લાભપાચમ આ વણઝાર અટકતી નથી કારતક સુદ સાતમે જલારામ જયંતિ નું મહામણું પર્વ આવે છે
તો કારતક સુદ નોમેં રંગ અવધૂત જયંતિ નું ધન્ય પર્વ આવે છે ઉત્સવોને આ હરિ માળા આગળ વધતી પહોંચે છે
કારતક સુદ એકાદશીના પડાવે એ જ કારક સુદ એકાદશી જેને આપણે બધા દેવ ઉઠી એકાદશી દેવત્યાન એકાદશી કે પ્રબોધિની એકાદશી જેવો નામથી ઓળખીએ છીએ
દિવાળી પછીની એટલે કે વિક્રમ સંવત પ્રમાણે શરૂ થતા નવા વર્ષની આ પહેલી એકાદશી છે
વિષ્ણુ ભક્તો માટે તો વર્ષભરમાં આવતી ચોવીસેય એકાદશી અગત્યની હોય છે
પરંતુ એમાં એ વરસની પહેલી એકાદશી કે જ્યારે શેષ સંધ્યા પર ચાર માસ માટે પોઢી ગયેલા શ્રી હરિ નિંદ્રામાંથી જાગતા હોય
તેનું સ્થાન તો હરિભક્તોના હૈયામાં સવિશેષ હોય ને ત્યારે શ્રી હરિ ની કૃપા પણ સવિશેષ જ હોય
આવી મહિમાવતી એકાદશી નો મહાત્મય પણ અન્ય એકાદશીઓ કરતા બે આગળ ઊંચું જ રહેવાનું.
દેવ ઉઠી એકાદશી ની કથાઓ: આપણા શાસ્ત્રો કહે છે
તે મુજબ શ્રી હરિએ શંખાસુર નામના દેત્ય સાથે ભયંકર યુદ્ધ કરી તેને પરાસન કર્યા
સતત ચાલેલા આ યુદ્ધના થાકને કારણે શ્રીહરિ અષાઢ સુદ એકાદશીના દિવસે શિર સાગરમાં પોઢી ગયા હતા
અને ચાર માસની નિંદ્રા પછી કારતક સુદ એકાદશીના દિવસે નિંદ્રામાંથી જાગ્યા
તેવી જ એ એકાદશી એ શ્રીહરી પોઢીયા તેમને દેવ સયની એકાદશી અને જે એકાદશી એ શ્રીહરી ઉઠ્યા તેમને પ્રબોધિની એકાદશી કહેવામાં આવી
તેમજ જે ચાર માસ દરમિયાન શ્રી હરિ નિંદ્રા રત રહ્યા તે ચતુર્માસ તરીકે પંકાયા ચતુર માસ અને પ્રબોધિની એકાદશી સાથે બલિરાજા ની કથા પણ સાંકળવામાં આવે છે બલિરાજાએ જ્યારે વામનુ
અવતારમાં રહેલા શ્રી હરિ ના ત્રણ ડગલાં જમીન આપી
ત્યારે ભગવાન વામને પહેલા ડગલે સમગ્ર પૃથ્વી અને બીજા ડગલે સમગ્ર આકાશ માપી લીધું ને બલીના કહેવાથી ત્રીજું ડગલું તેના માથા પર મૂક્યું
તેવો જ બલી પાતળા લોકમાં ધસી ગયો બલીના વચન પાલનથી પ્રસન્ન થયેલા શ્રીહરીએ પોતે તેને વામન રૂપમાં છેતર્યો હતો
તેથી આગલા મનવંતરમાં તેને સ્વર્ગનું ઇન્દ્રાસન આપવાનું વચન આપ્યું એ વરદાન આપ્યું કે કાલ અને માથા તેને કઈ અસર ન પહોંચાડી નેશકે એમ બલીને ચિરંજીવ બનાવ્યો ને ત્રીજું વચન આપ્યું
તેની સાથે રહેવાનું તેથી એવું માનવામાં આવે છે કે શ્રીહરિ દેવ સાઈની એકાદશી થી લઇ ચાર માસ સુધી બલિરાજા ને ત્યાં તેની સાથે નિવાસ કરે છે
અને પ્રબોધિની એકાદશી એ પાછા વૈકુંઠ ફરે છે
દેવ ઉઠી એકાદશી એ ઉપવાસનું મહત્વ
વરસની દરેક એકાદશી ની જેમ આ એકાદશી એ પણ ઉપવાસ કરવામાં આવે છે
ને એમાં એ નિર્જળા ઉપવાસ નું મહત્વ વિશેષ છે નિર્જળા ઉપવાસ પર ભાર મુકતા અર્થ દીપિકા ટીઢામાં કહેવાયું છે કે.
शयने च मदुतधाने मतपाशवंपरिवत्ने ।
नरो मूलफलानाहारो हृदि शल्यं ममाप्येत्।।
મારા પોઢવાના દિવસે( દેવા શયની એકાદશી )મારા ઊઠવાના દિવસે (પ્રબોધિની એકાદશી) ને મારા પડખું કરવાના દિવસે (પરિવર્તીની જળ ઝીલણીએકાદશી) જે વ્યક્તિ દૂધ જળ કે ફળ પત્ર આરોગે છે
તે મારા હૃદયમાં શુણ ભોકે છે આમ આ ત્રણ એકાદશીઓએ ફળ વ્યવહાર કે અન્ય કોઈપણ પ્રકારનો
આહાર વજય ગણવામાં આવ્યો છે તેથી આ ત્રણે એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા કરવાનું કહેવામાં આવ્યું છે
જો કે જેવો નિર્ઝા ઉપવાસ ન કરી શકે તેવો ફળ વ્યવહાર કે ફરાળની વસ્તુઓ દ્વારા પણ એકાદશી કરી શકે વર્ષભરની કોઈપણ એકાદશી ન કરતા હોય
તેવો પણ દેવ ઉઠી એકાદશી તો અવશ્ય કરતા હોય છે દેવજાગતા માંગલિક કાર્ય શરૂ ભગવાન વિષ્ણુને ચાર માસની ઊંઘ પછી ફરી જગાડવા માટે પ્રબોધિની એકાદશી એ મંદિરોમાં ઘંટ શંખ મૃદંગ વગેરે વાજિંત્રોનો માંગલિક નાદ કરવામાં આવે છે
સાથે ઉતિષઠોતિષઠ ગોવિંદ ત્યાં જ નિંદ્રા જગતપતે તવયિ સુપતે જગન્નાથ જગત સુક્તમ ઈદમ ભવેતા જગન્નાથ તમારા સુવાથી સંચેરાચર જગત સુઈ ગઈ છે
તેથી હે ગોવિંદ નિંદ્રા ત્યાં જઈને ઊભા થાઓ એવા શ્લોકથી શ્રીહરી ને આહવાન આપવામાં આવે છે
ચતુર્માસ દરમિયાન દેવ સુઈ જતા હોવાથી દેવાશયને એકાદશી થી જ લગ્નદી માંગલિક કાર્ય વર્જસ ગણવામાં આવે છે
આ ચાર માસ દરમિયાન નવા ઘરની ખરીદી કે નવા કારોબારની શરૂઆત કરવામાં આવતી નથી
પરંતુ પ્રબોધિની એકાદશી થી દેવ ઊઠતા ની સાથે વિવાહ ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ફરીથી શરૂ થઈ જાય છે
ચતુર્માસ દરમ્યાન સાધુ સંતો જૈન મુનિઓ વિહાર કરવાનું મોફુક રાખી એક સ્થળે રોકાતા હોય છે
પરંતુ દેવ ઉઠી એકાદશી થી તેઓ ફરીથી વિહાર કે યાત્રા કરવાનું શરૂ કરે છે
તુલસી વિવાહ: પ્રભુજીની એકાદશી સૌથી મોંખી વાત હોય તો તે તુલસી વિવાહ ભગવાનના તુલસી સાથે વિવાહ કેમ કરવામાં આવે છે
તેની સાથે પણ એકદંત કથા જોડાયેલી છે એવું કહેવાય છે કે તુલસીને તેના એક અપરાધ બદલ દાનવ
સાથે પરણવાનો સાપ માગ્યો હતો પરંતુ તુલસી તો શ્રી હરિને પોતાના પતિ બનાવવા ઇચ્છતી હતી.
આથી તુલસીએ યમુનાના કિનારે વનમાં એવું કઠોર તપ કર્યું કે શ્રીહરિ પ્રસન્ન થઈને તેની સાથે વિવાહ કરવા સંમત થયા
તુલસીનું એક નામ વૃંદાવ હોવાથી જ્યાં તુલસીને તપ કર્યું તે યમુના કિનારાનું આખું વન વૃંદાવન તરીકે ઓળખાયું તેથી એવું કહેવાય છે
કે પ્રબોધિની એકાદશી એ જાગ્યા પછી દેવ સૌપ્રથમ તુલસીની પ્રાર્થના સાંભળે છે
પરિણામે આ દિવસે શ્રી હરિ ના તમામ મંદિરોમાં અને શ્રદ્ધાળુ ભક્તોના ઘરોમાં પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે
પુષ્ટિ માંગમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે
પ્રભુ ધીરની એકાદશી એ વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતિક તરીકે શાલીગ્રામ ભગવાનને ખુલ્લા મુકવામાં આવે છે
તેમની બાજુમાં સુંદર શણગારેલા કુંડામાં તુલસીનો છોડ મૂકવામાં આવે છે
પછી શેરડીના સોયાનો મંડપ બનાવે તેની અંદર રંગે ચંગે તુલસી અને વિષ્ણુના વિવાહ કરવામાં આવે છે
તુલસીની પૂજા કરતી વેળા તુલસી શ્રી હરિ અપહારિની પુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ જેવા શ્લોક નું ઉચ્ચારણ કરવામાં આવે છે
પ્રબોધિની એકાદશી અથવા બારસથી શરૂ થતા તુલસી વિવાહ છે
ક કારતકી પૂરણી માં એટલે કે દેવ દિવાળી સુધી ચાલે છે
તુલસી વિવાહ નો અર્થ થાય છે
તુલસીના માધ્યમથી સીધું જ ભગવાનનું આસ્વન થાય છે
શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે છે
કે જે દંપતી ને પુત્રી ન હોય તેમણે જીવનમાં એક વાર તુલસી વિવાહ કરીને કન્યાનું પુણ્ય મેળવવું જોઈએ ભગવાન ખરેખર સૂઈ જાય સંચલાચર નો સંચાલન કહેવાવાળા ભગવાન શુ કદી સૂઈ જતા હશે
ભગવાન ચાર ચાર મહિના સૂઈ જાય તો પછી આ 14 ભુવનનું પાલન શોષણ કોણ કરે
હકીકતમાં ભગવાન સ્થૂળ નિંદ્રા નથી મળતા ભવિષ્ય પુરાણ પદ્મ પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ વગેરેમાં ભગવાનની ઊંઘને યોગ નિંદ્રા કહી છે
અર્થાત ભગવાન પૃથ્વીના જીવોની જેમ ચેતન અવસ્થા ભૂલીને સૂઈ નથી જતા
પણ તેઓ યોગ રૂપી પરમ નિંદ્રામાં મગ્ન હોય છે અને પ્રબોધિની એકાદશીના દિવસે તો પોતાની યોગમાંથી જાગૃત થાય છે
હકીકતમાં ભગવાન સૂઈ નથી જતા પણ આપણે ભગવાનને સુવાડી દઈએ છીએ ભગવાન આપણી અંદર જ વસેલા છે
ગીતાના 15 માં અધ્યાયના 15માં શ્લોકમાં શ્રીકૃષ્ણ પોતે કહે છે
કે સર્વશ્ય ચાહે હદી સની વિષટો અર્થાત હું તો દરેકના હૃદયમાં નિવાસ કરું છું
પરંતુ આપણી અંદર જ છે ભગવાન તો આપણી અંદર જ છે
પરંતુ બલી સાથે ભગવાન પાતાળમાં રહી ન રહે પરંતુ આપણે આપણા હૃદયના સાતમા પાતાળમાં ભગવાનને પૂરી દીધા છે
હકીકતમાં દેવાસયની એકાદશી એ આપણી અંદર દર ધરાયેલા રામને જાગૃત કરવાના છે
અંતરમાં સુતેલા એ દેવનું પ્રબોધન કરવાનું છે
તો જ દેવ ઉઠી એકાદશી નો સાચો અર્થ ચરિતાર્થ થશે