આણંદ જિલ્લામાં ઠેરઠેર ગેરકાયદે સર ફટાકડા ની હાટડીઓ, કાયૅવાહી માં કેમ કચાસ…?

દિવાળી ના તહેવાર પહેલા શહેરમાં ફટાકડા ઓની હાટડીઓ શરૂ થઈ જતી હોય છે
આણંદ શહેરમાં ફટાકડા ફાયરબ્રિગેડ NOC ધરાવતી માત્ર કેટલી દુકાનો હોવાનો ખુલાસો થયો છે
ફાયરબ્રિગેડ દ્વારા ફટાકડા ના વેપાર માટે આગ સલામતી ના ભાગ રૂપે નિયમ પાલન કરવાની શરતે NOC દુકાનો ને આપવામાં આવે છે
પણ નહીં તો દિવાળી આવતા જ શહેરમાં ફટાકડાની હજારો હાટડીઓ ધમધમી ઉઠી છે
ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગેરકાયદે ફટાકડાની દુકાનો સામે કાર્યવાહી કોણ કરશે
અને ક્યારે થશે ફાયર બી ગ્રેડ દ્વારા આ વર્ષે કેટલી અને કયા કયા વધુ દુકાનોને તપાસી નિયમ મુજબ ફાયરNOC આપી દીધી છે
ફાયર બ્રિગ્રેડના ચીફ ફાયર ઓફિસરે લોકમુખેજણાવ્યું હતું કે પાકા મકાનની તેમજ પતરાવાળી દુકાનો તેમજ જ્યાં ફાયર સેફ્ટીના સાધનો અને લાયસન્સ હોય
એવી જ ફટાકડાની દુકાનમાં ફાયરNOC આપવામાં આવે છે તેઓ પાસે અગાઉNOC હોય છે
તેને માત્ર રીન્યુ કરવામાં આવે છે હાલમાં શહેરમાં અનેક દુકાનોને ફાયરના નિયમો મુજબNOC આપવામાં આવી છે
જાહેર રોડ પર કાચા મંડપ બાંધી અને લારીમાં ફટાકડા વેચનારને ફાયરબિગ્રેડ દ્વારાNOC આપવામાં આવી નથી
ફટાકડા વેચવા માટે લાયસન્સ અને પોલીસ પર વાનગી વગર ફટાકડા વેચવા ગુનો બનતો હોવાથી
આવા કાચા મંડપ અને લારીઓ પર ફટાકડા વેચનાર સામે પોલીસે કાર્યવાહી કરવાની હોય છે
છતાં પોલીસ આવવા મંડપ બાંધી ફટાકડા વેચતા લોકો સામે કાર્યવાહી કરતા નથી મહત્વનું છે કે શહેરમાં ઘણા વેપારીઓ ફાયરNOC વગર વેપારીઓ ફટાકડાનું જાહેરમાં વેચાણ કરી રહ્યા છે
સામાન્ય રીતે દિવાળીમાં રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી કરતું એસ્ટ્રેટ વિભાગ અને ટ્રાફિકને હળવો કરતું પોલીસ તંત્રને શું આ ગેરકાયદેસર ફટાકડા નું વેચાણ ધ્યાને નહીં આવતું હોય સવાલ એ પણ છે
કે આવી ગેરકાયદેસર દુકાનો સામે કાર્યવાહી કેમ થતી નથી શું તંત્ર કોઈ મોટી આગ અકસ્માતની ઘટનાની રાહ જોઈ રહ્યું છે
જો આગ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે.
આણંદ જિલ્લાના કેટલા તાલુકાઓ મા ફટાકડા વેપારીઓનેNOC…?
આણંદ જિલ્લાના કેટલા તાલુકાઓ માના પાલિકા ફટાકડાઓને હાટડીઓને લઈ સતર્ક..?
આણંદ જિલ્લાના આઠ તાલુકાઓમાં ફટાકડાના વેપારીઓને કેટલી પરમિશન…?
આણંદ જિલ્લામાં કેટલા વેપારીઓને NOC લાયસન્સ છે