ગુજરાત ઇલેક્શન વચ્ચે દારૂની રેલમછે લકેટલાય કરોડનો વેપલો!
રસાકસી ભરી ચૂંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે
ગુજરાતમાં 62 વર્ષથી દારૂબંધી છે છતાં એક ફોન પર અને ઈસારા ઉપર મળી રહી છે
મન ચાહી બ્રાન્ડની શરાબ ચૂંટણીના ગણિત બનાવવા બગાડવા બદલ નો અહમ રોલ ગુજરાતમાં છેલ્લા 62 વર્ષથી દારૂબંધી અમલમાં છે
જો સંભવત ગુજરાતમાં દારૂબંધી ન હોય તો સરકારને વર્ષે દહાડે દારૂના કારોબારથી અંદાજે રૂપિયા 20,000 કરોડથી વધારે આવક થઈ શકે છે
તેવા અંદાજો વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલી ઠેર ઠેર વિવિધ જિલ્લાઓમાં બુટલેગરો દ્વારા બેફામદારોનો વેપલો થયો હોવાની ફરિયાદ પણ પૂઠવા પામી રહી છે
ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેનું જોર લગાવવામાં આવી રહ્યું છે
ત્યારે ગુજરાતના શહેરો ગામડાઓ અને નાના નાના કસબાઓમાં ગેરકાયદેસર રીતે દારૂનો જોરદાર વેપલો થયો હતો
ગુજરાતમાં દારૂ બોર્ડર પરના રાજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દારૂ ઠલવાઈ રહે છે
આ શરાબના કારોબારને ગુજરાત પોલીસને જ નહીં રાજસ્થાન સહિત પર પ્રાંતીય પોલીસને પણ જાણ હોય તેવું જાણકારો કરી રહ્યા છે
આ બે નંબરનો દારૂનો કારોબાર મિલીભગતથી જ ચાલી રહ્યો છે
આ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં મુજબ બોટાદ જિલ્લામાં રોજ નામના ગામડામાં ઝેરી દારૂ પીવાથી 57 વ્યક્તિઓના મોતની ભજીયા હતા
આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા ઇંગ્લિશ દારૂના કારોબાર ની વિગતો ઉજાગર કરતા સૂત્રો કહે છે
કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી મોટો દારૂનો જથ્થો હરિયાણા અને રાજસ્થાન લાઈન તરફથી ઠલવાઈ રહ્યો છે
શરાબના અનેક ટ્રક હરિયાણા અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પહોંચી રહ્યા છે
જાંબુઆ અને અલીરાજપુર જિલ્લાઓમાં થઈને ત્યાંના સિંગલ રસ્તાઓ પરથી ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે
મહારાષ્ટ્ર ગુજરાત પણ દારૂ કનેક્શન હોવાનું જણાઈ રહ્યું છે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેચાણ પર 10 વર્ષની કેદ તથા રૂપિયા પાંચ લાખનો દંડ સહિતની સજાની જોગવાઈ છે
છતાં એ રાજ્યમાં ૧૯૬૦થી દારૂબંધી છે ગુજરાત સરકારે 2017 માં આવ્યો હતો
પરંતુ જાણે દારૂ માફિયા બુટલે ઘરો પર આ કાયદાની કોઈ અસર ન થઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે
દારૂ ના સ્વમાનની બુટલેગરો અને ગ્રાહકો કહેતે સ્થળ દારૂ પહોંચાડવા તૈયાર હોય છે
બસ ડિલિવરી ચાર્જ એટલે આવક જાવક નો ખર્ચ અલગથી વસૂલતા હોય છે
ગ્રાહકોની માંગ મુજબ દારૂની બોટલ નો ફોટો અને ભાવની વિગતો મોબાઈલ whatsapp એપ પર મોકલ્યા બાદ સોદો નક્કી થતો હોય છે
હવે જો રહ્યું કે આપનાર દિવસોમાં દારૂની છૂટ થશે
કે આવી જ રીતે ત્રણ ગણા ભાગ લઈ ગુજરાતની જનતાને લૂંટવામાં આવશે
રિપોર્ટર પિંકલ બારીયા અમદાવાદ