થરાદ : અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત….

થરાદ : અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત....

થરાદ : અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત….

થરાદ : અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત....
થરાદ : અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત….

થરાદના અભેપુરા ગામની કીમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપીને પચાવી પાડવા સામે

મૂળ જમીન માલિકે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી….

બનાસકાંઠા કલેક્ટર ની જાણ બહાર કલેકટર અને સચિવના હુકમની ઉપરવટ જઈને

જમીન સંપાદનના બિનખેતી જંત્રી મુજબ મોટુ વળતર મેળવવા ષડયંત્ર રચાયું હોવાના

ગંભીર આક્ષેપો, બદલી થયેલ અધિકારીના નામે હુકમ કરીને મળતીયાઓ અને અધિકારીઓએ રચ્યુ કૌભાંડ…

થરાદ તાલુકાના અભેપુરા ગામની એક કીમતી જગ્યામાં શ્રી સરકાર દાખલ થઈ જે

જમીનને થરાદ નાયબ કલેક્ટર દ્વારા માત્ર ટોકન ભાવે બીજા “ઈસમ ના નામે ગ્રાન્ટ કરવામાં આવેલ

જે હુકમને અરજદારે પડકારતા બનાસકાંઠા કલેક્ટર દ્વારા હુકમ ને રદ કરવામાં આવેલ અને

તે હુકમને સચિવ અને હાઇકોર્ટ સુધી યથાવત રાખવામાં આવેલ તેમ છતાં હાઇકોર્ટના હુકમની ખોટી અસર આપીને

રેવન્યુ અધિકારીઓએ આ જમીનને એક બીજા ઈસમના નામે ચડાવી દીધી જે વિરુદ્ધ મૂળ

જમીન ખરીદનારના વારસો દ્વારા મામલતદાર થરાદને વાંધાઅરજી અને

રેકોર્ડ સુધારણા માટે અરજી કરવામાં આવી જે કલેક્ટર કચેરી પાલનપુરના

બિનખેતી વિભાગના અધિકારીઓ દ્વારા જમીનના ટાઈટલ અને વાંધા અરજી ને ધ્યાને લીધા વગર

સચિવ અને હાઈકોર્ટ સુધી જે ઈસમને કોઈ લેવાદેવા ન હતું કોઈ હક્ક હિત નથી તેવું સ્થાપિત થઈ ગયેલ છે

તેવા ઇસમના નામે બિલકુલ ખોટીરીતે બિનખેતી પરવાનગી આપી દીધી

જેમાં આ કિસ્સામાં તાજેતરમાં બદલી થયેલ જુના નિવાસી અધિક કલેક્ટરના નામે તેમની બદલી થયા બાદ પણ

બિનખેતી પરવાનગી કલેક્ટર બનાસકાંઠા ની જાણ બહાર આપી દીધેલી છે

આ કિસ્સામાં જમીન સંપાદન તળે હોવા છતાં સંપાદન ખાતાનો અભિપ્રાય મેળવ્યા વગર

સરકારની સૂચનાઓ વિરુદ્ધ જઈને ખેતી અને બિનખેતી જંત્રી વચ્ચેનું

મોટા વરળતરના તફાવત મેળવવાના કાવતરા હેઠળ ખોટા વ્યક્તિનેસંપાદન ની રકમ આપવામાં કાવતરું થયેલ

હોવાનાઆક્ષેપો અરજદાર દ્વારા મૂકવામાં આવ્યા છે

આ કિસ્સામાં મામલતદાર થરાદ દ્વારા આ જમીનનું ટાઈટલ ક્લીયર નહીં હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપેલ હોવા છતાં

બિનખેતી પરવાનગી આપેલ છે મૂળ જમીન માલિકે જણાવેલ કે

તેઓએ આ હુકમની નકલો મેળવવા અરજી કરતાં બિનખેતી વિભાગ પાલનપુર દ્વારા

તેમને કોઈ જાતની નકલો આપવામાં આવી નથી ત્યારબાદ તેમણે બનાસકાંઠા કલેક્ટરને રૂબરૂ મળી અને

તમામ હકીકત જણાવેલ ત્યારબાદ બિનખેતી શાખા દ્વારા અધૂરી નકલો આપવામાં આવી જેમાં અભિપ્રાય

નકલો ન આપવામાં આવતા અરજદારે આરટીઆઇ હેઠળ નકલો મંગાવી છે અને આવનારા સમયમાં – મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી

સુધી લેખિત ફરિયાદ કરશે અને આવનારા સમયમાં આ જમીન કૌભાંડનો આવનારા

દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ _ કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે….

🌹રામજીભાઈ રાયગોર ,
ક્રાઇમ પેટ્રોલીંગ ન્યુઝ,
બ્યુરોચીફ: બનાસકાંઠા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp