ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 100
બરનોલી ગામે નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો; મૃતદેહ બે દિવસથી ગામની ગુમ અસ્થિર મગજની મહિલાનો નીકળ્યો બરનોલી ગામે નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો; મૃતદેહ બે દિવસથી ગામની ગુમ અસ્થિર મગજની મહિલાનો નીકળ્યો છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી…
નડિયાદના યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 2 શખ્સ ઝડપાયા નડિયાદના યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 2 શખ્સ ઝડપાયા નડિયાદ શહેરના મંજીપુરા ચોકડી પાસે રહેતા 54 વર્ષીય આધેડને હની ટ્રેપમાં…
રોઝડના વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકીટ અને ચાંદીની લક્કી પરત કર્યુ રોઝડના વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકીટ અને ચાંદીની લક્કી પરત કર્યુ તલોદ તાલુકાના રોઝડ સ્ટેશન પર આવેલ શ્રીરામ કીરાણા સ્ટોર…