હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા આયોજિત મહાસંમેલન અમદાવાદ ખાતે નરોડા માં યોજાયું.

હિંદુ ધર્મ રક્ષક સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગી ગુરુ સની નાથજી મહારાજ ના નેતૃત્વ હેઠળ અમદાવાદ ખાતે નરોડા માં સંમેલન યોજવામાં આવ્યું,
રાષ્ટ્રીય સંઘ ઠન મત્રી શ્રી ઘનશ્યામજી શર્મા સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ જસુભા ઠાકોર, મહામંત્રી રાજુજી ઠાકોર,
ખેડા જિલ્લા પ્રમુખ સુરેશભાઈ વાઘેલા અને કઠલાલ તાલુકા પ્રમુખ વિજયસિંહ સોઢા,
અતુલભાઈ દવે, અશ્વિનભાઈ ઠક્કર, જીવરાજભાઈ ઠાકોર સહીત પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.