દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકા વિસ્તારમાં ધણા લાંબા સમય પછી ધીમીધારે વરસાદ નુ થયુ આગમન..

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકા વિસ્તારમાં ધણા લાંબા સમય પછી ધીમીધારે વરસાદ નુ થયુ આગમન..
દાહોદ જિલ્લા ના અમુક વિસ્તારોમાં હલવા ઝાપટાં પડ્યાં
ખેતી અમુક અંશે પાકો માં રાહત,
મકાઈ 🌽, ડાંગર સોયાબીન ના પાકો માટે થોડું ધણુ જીવતદાન મળ્યું, એવું કહી શકાય,
દાહોદ જિલ્લા ના અમુક વિસ્તારોમાં 🌽 મકાઇ સોયાબીન જેવા પાકો ૫૦થી,૬૦ટકાફેલ
થયેલ છે..