ખેડા જિલ્લાના કઠલાલ માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર કચેરીમાં અને કઠલાલ પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા માં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા મામલતદાર અને કઠલાલ પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું
જેમાં આસો મહિનાની નવરાત્રી અને વિજયાદશમી ના દિવસો દરમ્યાન માંસ, મટન ની દુકાનો બંધ કરાવવા બાબતે જીલ્લા અને પ્રદેશ ના હોદેદારો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું,
જેમાં હિંદુ ધર્મ રક્ષક સેના ના ખેડા જિલ્લા પ્રમુખ સુરેશભાઈ વાઘેલા,
કઠલાલ તાલુકા પ્રમુખ વિજયસિંહ સોઢા પરમાર અને કઠલાલ તાલુકા મહામંત્રી પરાગભાઇ રાઠોડ અને જિલ્લા, તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતાં.