બોરસદ : હિંગળાજ માતાજી ની મહા આરતી નું આયોજન..
બોરસદ તાલુકાના સારોલ ગામમાં હિંગળાજ યુવક મંડળ ઉગામણો ભાગ દ્વારા નવલી નવરાત્રી ના આઠમ નિમિત્તે હિંગળાજ માતાજી ની મહા આરતી નું આયોજન કરવા માં આવ્યું
આ દરમિયાન સમગ્ર ગ્રામજનો, મહાનુભાવો આરતી મા ઉપસ્થિત રહી મહાઆરતી નો લાભ લીધો..