ફાગવેલ ખાતે કરણી સેના ક્ષત્રિય ક્રાંતિ મહાકુંભનું આયોજન કરાયુ
કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મંદિર પાસે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અને સુખદેવસિંહ ના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય ક્રાંતિ મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજ સંગઠનનું પ્રદર્શન કરવું મુખ્ય હતો.સમાજના લોકોને રાજકીય,વ્યવસાયિક, શૈક્ષણિક અને રોજગારીક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ અપાવવું,
સમાજને સંગઠિત કરી શક્તિશાળી બનાવી લોકશાહી અને સંવિધાનિક રીતે ચુનાવી પ્રક્રિયામાંથી પસાર થઈ પાછા રજવાડા, રિયાશતો મેળવવાની દિશામાં એક પગલું તેમજ
આવનાર સમયમાં સમાજનું પ્રભુત્વ ધરાવતા તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી અને સંમેલનોના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમ માં તમામ જિલ્લા ના કાર્ય કરતા.
મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો