બનાસકાંઠા : કાંકરેજ ના રાનેર ખાતે આઠમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..
જિલ્લા ભાજપ રબારી સુરેશ શાહ ની અધ્યક્ષતામાં રાનેર ની પેથાણી હાઇસ્કુલમાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ…
પ્રજાની માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુથી નાગરિકોને સ્થળ ઉપર જ ઉકેલ લાવવા માટે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ…
કાંકરેજ વિસ્તારના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી બ્લોક હેલ્થ ઓફિસર તથા તમામ તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રહ્યા હાજર…
કાંકરેજ ના રાનેર મુકામે સેવા સેતુ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉમટ્યા નાગરિકો….