કાંકરેજ તાલુકાના તેરવાડા ખાતે આવેલ માં ચેહર માતાજી ના પરિસર માં આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ….
દિલ્લી ના ડેપ્યુટી સી એમ મનોજ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ વિધાનસભા ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવે તો નવાઈ નહિ …..
જોકે દિલ્લી ના ડેપ્યુટી સી એમ મનોજ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતા ઓ નું સન્માન કરાયું હતું
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
અને રાત્રી દરમિયાન જો આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય તો કેટલો બધો વિશ્વાસ મૂક્યો છે….